Book Title: Narchandra Jain Jyotish
Author(s): Anand Indu Pustakalay
Publisher: Anand Indu Pustakalaya

View full book text
Previous | Next

Page 220
________________ અથ શ્રી પાંચ સંવત્સર, તીથી વિગેરે. (2019) અને લેાકેાત્તર. હવે લાકીક એટલે વેદાંત, બ્રાહ્મણ શાસ્ત્ર શ્રી જાણવું, અને લેાકેાત્તર તે જૈન શાસ્ત્ર આશ્રી જાણવું. હવે તેમાં લાફિક ખાર માસ કહે છે.—શ્રાવણ, ભાદરવા, આસા, કારતક, માગશર, પાષ, મહા, ફાગણુ, ચેતર, વૈશાખ, જેઠ, અને અષાઢ હવે લેાકાત્તર એટલે જૈન પક્ષે માર માસનાં નામ કહે છે.-૧. અભિનઢી એટલે શ્રાવણ માસ સમજવા, ૨. પ્રતીષ્ઠિત, ૩. વિજય, ૪. પ્રીતિવર્ધન, ૫. શ્રીયાંશ, ૬. સીવ, ૭. શીશીર, ૮. હીંમત, ૯. વસ'ત, ૧૦ કુસૂમ સંભવ, ૧૧. નીંદાઘ, અને ૧૨, વનવિરાધ, હવે એક માસના બે પક્ષ તેનાં નામ કહે છે:——૧. મહુલ પક્ષ, અને ૨. શુકલ પક્ષ. એક પક્ષના પદર દિવસ. તેનાં નામઃ— ૧. પુષાંગ, ૨. સીદ્ધ મનેરમ, ૩, મનેહર, ૪. યશેાભદ્ર, ૫. યશોધરા, ૬. સર્વ કામ સમધે, ૭. ઈંદ્રમુૌં ભિષક્ત, ૮. સેમસુશ, હં. ધનજય, ૧૦. અ સીદ્ધ, ૧૧. અભિજાત, ૧૨. અત્યાશન, ૧૩. સતજય, ૧૪. અગ્નિવેશ્મ, ૧૫. ઉપશમઃ એ પંદર દિવસ કૃષ્ણપક્ષના કહ્યા. હવે તેજ પક્ષની તીથીએનાં નામ કહે છે—૧. ના, ૨. ભદ્રા, ૩. જયા, ૪. રીક્તા, ૫. પૂર્ણાં. એ રીતે પાંચને ત્રણ વાર ગણુતાં ૧૫ તીથી થાય. હુવે એ પક્ષની પ'દર રાત્રીનાં નામ કહે છેઃ-૧. ઊત્તમા, ૨. સુનક્ષત્રા, ૩. એલાપત્યા, ૪. યશાધરા, સેામણુશા, ૬. શ્રી સંભૂતા, છ. વિજયા, ૮. વિજયંતી, ૯. જયંતી. ૧૦. અપરાજીતા, ૧૧. ઇચ્છા, ૧૨. સમાહારા, ૧૩. તેજા, ૧૪. અતીતેજા, અને ૧૫. દેવાનઢા. - હવે એ પદર રાત્રીની પંદર તીથીઓનાં નામ કહે છેઃ૧. ઊગ્રથતી, ૨. ભાગવતી, ૩. યશેાવતી, ૪. સસીદ્ધા, ય. શુભ નામ; એ પાંચને ત્રણવાર ગણુતા ૧૫ રાત્રીની તીથી જાણવી. તેનાં નામ હવે એક રાત્રી–દીવસના ૩૦ મુહુર્ત થાય કહે છેઃ-૧. દ્ર, ૨. શ્વેત, ૩, મીત્ર, ૪, વાયુ, ૫. સુપીન, ૬. અભીચદ્ર, છ. માહેદ્ર, ૮. મળવાન્ , ૯. બ્રહ્મ, ૧૦. બ્રહ્મસત્ય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242