Book Title: MunisuvratJina Vandanavali
Author(s): Vijayanandsuri Smarak Trust Ahmedabad
Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ 969 ઝ DG5 પણ કાણાકીય પ.પૂ. શાસન સમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર ૫.પૂ. સિદ્ધાંત વાચસ્પતિ આ. શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ.પૂ. વાત્સલ્યનિધિ સંઘનાયક આ.શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજનું સમાધિ સ્થળ શ્રી નન્દનવનતીર્થ-તગડીમાં પ.પૂ. શાસન સમ્રાટ આ.શ્રી વિજયનેમિવિજ્ઞાન-કસ્તૂર-યશોભદ્રસૂરિજી અને પૂ.આ.શ્રીવિજયનંદનસૂરિજી મ.સા.ના અંતેવાસી પ.પૂ.આ.શ્રી વિજયશુભંકરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર ૫.પૂ. પ્રવચન પ્રભાવક આ. શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના પટ્ટધર પ.પૂ. વિદ્વર્ય આ. શ્રીવિજયશીલચંદ્રસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણાથી ખંભાતનિવાસી (હાલ મુંબઈ) શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી પરિવાર તરફથી શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવવામાં આવ્યું અને તેના પ્રેરક પૂજ્ય આચાર્ય ભગવંતોની જ શુભ નિશ્રામાં વિ.સં. ૨૦૫૫, ફાગણ સુદ-૫ તા. ૨૦ - ૨ - ૯૯ને શનિવારે મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી આદિ જિનબિંબોની અંજનશલાકા-પ્રતિષ્ઠા કરવામાં આવી. આ નૂતન તીર્થ અમદાવાદ-પાલીતાણાના ધોરીમાર્ગ ઉપર અમદાવાદથી ફક્ત ૧૧૫ કિ.મી. દૂર છે. એક વર્ષમાં ઘણા બધા ભાવિકોએ આ તીર્થની યાત્રા કરી છે. અને આગામી વર્ષોમાં હજારો યાત્રાળુઓ આ તીર્થની યાત્રાનો પવિત્ર લાભ લેશે. એ સૌને માટે આ તીર્થના મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના વિવિધ સ્તુતિચૈત્યવંદન-સ્તવન-થોય-સંત-પ્રાકૃત સ્તોત્રો વગેરેનો એક અપૂર્વ સંગ્રહ પ.પૂ આ શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ., પ.પૂઆ. R Jain Education International For Private & Personal Use Only. WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 130