Book Title: Mansaharno Prashna
Author(s): Dhurandharvijay
Publisher: Jeshingbhai Premabhai Sheth

View full book text
Previous | Next

Page 4
________________ અક ૧] માંસાહારને પ્રશ્ન [ ૩૭૧ ] सद्यः संमूच्छितानन्त-जन्तुसंतानदूषितिम् ॥ नरकाध्वनि पाथेयं कोऽभियात् पिशितं सुधी? ॥ ३३ ॥ योगशास्त्र-तृतीयप्रकाश ॥ છના નાશ સમયે જ જેમાં અનંત જતુ-સંતાન ઉત્પન્ન થાય છે એવા દોષો વડે દૂષિત થયેલું અને નરક માર્ગમાં પાથેય (ભાતા) સમાન એવા માંસનું કયે બુદ્ધિભાન ભક્ષણ કરે? અર્થાત માંસમાં સર્વદા અનંત જીવરાશિ વ્યાસ જ રહે છે. આ વાત નિલ નથી તેને માટે ટીકામાં પિતે સૂત્રની ગાથાને પ્રમાણ તરીકે મૂકે છે, તે આ પ્રમાણે आमासु अपक्कासुअ विपञ्चमाणासु मंसपेसीसु॥ सययं चिय उववाओ भणिओ उ निगोअ जीवाणं ॥१॥ - કાચી, પાકી, અને પાક ઉપર મુકેલી એવી માંસની પેશીઓમાં અનવરત નિગોદ જીવોને ઉપપાત (જ્ઞાનીઓએ) કહેલ છે. આ પ્રમાણે અનન્ત જીવોથી ભરપૂર એવા માંસને આહાર ભગવાન મહાવીર જેવા દઢપ્રતિજ્ઞ પુરુષ કોઈ પણ સ્થિતિમાં કરે એ વાત કેવળ શ્રદ્ધાને તે નહિ પણ બુદ્ધિને પણ અગ્રાહ્ય છે. માટે જ શ્રી ભગવતીજી સૂત્રના પન્નરમા શતકમાં શ્રી મહાવીરના રેગે પશમનાર્થે લાવેલ ઔષધના પાઠને નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી તેમજ દાનશેખરસૂરિજી જે અર્થ કરે છે તે યથાસ્થિત લાગે છે. તે આ પ્રમાણે છે कपोतकः पक्षिविशेष : तबद ये फले वर्णसाधात् ते कपोते कूष्माण्डे स्वे कपेते कपोतके तेच ते शरीरे वनस्पतिजीवदेहत्वात् कपोतकशरीरे अथवा कपोतकशरीरे इव धूसरवर्णसाधादेव कपोतकशरीरे कूष्माण्डफले एव । કપાત એટલે પક્ષિ વિશેષ તેની જેવાં જે બે ફળ વર્ણની સધર્મતાથી તે બે કપોત એટલે બે કૂષ્માંડ ફળ (કોળાં), નાનાં કપોત તે કપાતક કહેવાય. તે બે શરીર વનસ્પતિ જીવના દેહ હોવાને કારણે તે કપાતક શરીર કહેવાય. અથવા (બીજી રીતે) કપતકના બે શરીરની જેવા ભૂરાવર્ણના સાધમ્મથી કતિક શરીર એટલે કૂષ્માંડ ફળો જ (લેવાં) मार्जारो वायुविशेष : तदुपशमायकृतं-संस्कृत-मार्जारकृतम् ॥ अपरेस्वाहु : मार्जारो विरालिकाभिधानो वनस्पतिविशेष : तेन कृतं भावितं यत्तत्तथा, किं तत् ? इत्याह “कुर्कुटकमांसकं" बीजपूरकं कटाहं “आहराहि" ति निरवचत्वात् ॥ માર એટલે એક જાતને વાયુ તેના શમનને માટે કરેલું તે ભારત કહેવાય. બીજાઓ કહે છે કે માર એટલે વિરાલિકા નામની ઔષધી વિશેષ, તેના વડે કૃત એટલે ભાવિત (સંસ્કારિત) કરેલ જે તે. તે શું? તે કહે છે. “કુકટકમાંસ” બીજપૂરક (બીજોરું), કટાહ ગર્ભ: “આહરાહિ” એટલે લાવ, નિરવા હેવાથી. આ પ્રમાણે ભગવતીજી સત્રના ૧૫મા શતકના પાઠનો અર્થ છે. પ્રસ્તુત પાઠમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10