Book Title: Manikyasundarsuri krut Nemishwar Charit Fagbandh
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 2
________________ [૩૨] which bhaja vasdasbad a la clause i> s>g[ sich a વાળા પ્રબંધને વાગ્વિલાસ એટલે મેલીનેા વિલાસ એવુ નામ આપે છે. આ ગદ્ય ચરિત સંબંધી નડિયાદની પ્રથમની પરિષદ્ માટે શ્રીયુત પ્રદલાદજીએ એક નિબંધ લખ્યા હતા, તે ‘જૈન યુગ' માસિકમાં પ્રકટ થઈ ગયેા છે. વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધ ના ગુજરાતી ગદ્યનેા નમૂના પૂરા પાડનાર માણિકયસુંદરસૂરિતુ ગુજરાતી કાવ્ય સદભાગ્યે મળી આવ્યું છે, જે તે જ સદીના ગુજરાતી પદ્યને અવિકલ સુ ંદર નમૂનો પૂરા પાડે છે. ગુજરાતી કાવ્યમાં ઘણા વખતથી આદિ કવિ તરીકે લેખાયેલા સં. ૧૫૧૨ માં થયેલ ગણાતા નરસિંહ મહેતાની પૂર્વે, આ માણિકયસુંદર અને તેમના ગુરુભાઈ જયશેખરસર થયેલા છે, કે જે પૈકી યશેખરસૂરિએ પણ પેાતાના સમયની ગુજરાતીમાં ‘ પ્રબંધચિ ંતામણિ ( ત્રિભુવનદીપક પ્રબંધ – સંપાદક : પંડિત લાલચંદ ) નામનું કાવ્ય રચ્યું છે, કે જે ઉક્ત સાક્ષરશિરામણી કેશવલાલભાઈએ પોતાના ‘ પ્રાચીન ગૂર્જર કાવ્ય ' માં પૃ. ૯૬ થી ૧૪૪ માં પ્રકટ કર્યુ છે અને તેની પ્રસ્તાવનામાં ખૂબ પ્રશસ્યુ છે. માણિકથસુંદરસૂરિતુ આ કાવ્ય શ્રી નૈમીધરચરિત ફાગાધ મનેર જક, હૃદયસ્પર્શી અને મંજીલ પદાલિયુક્ત છે, અને તેમાં જુદા જુદા છંદ છે. આ કાવ્યનું સ`શોધન કરવામાં, મળેલી ત્રણ પ્રતાને ઉપયોગ કરવામાં આવ્યો છે, પહેલી પ્રત મુંબઈની રોયલ એશિયાટિક સાસાયટીમાં આવેલ ડૉકટર ભાઇદાજી ( B. D, ) ના સંગ્રડ છે, તેમાંના ન. ૧૬૦-૩ ની પ્રત - જે પરથી ૩૦-૮-૩૦ તે ાજ મેં નકલ કરી લીધી હતી. પછી પાટણના ફેફલીયાવાડાના ભંડારમાંના દાબડા નં. ૮૩, પ્રત ન ૧૫૬ની એ પાનાની પ્રત પરથી તેતે તા. ૧૬-૫-૩૧ ના રાજ સરખાવી લીધી અને પછી ત્રીજી પ્રત શ્રી મહાવીર જૈન વિદ્યાલયથી મળી, તે પણ જોઈ ગયો અને આ લખતી વખતે સામે જ રાખી છે. આ વ્રતની પુષ્પિકાએ આ કાવ્યને અ ંતે મૂકેલી છે. ] Jain Education International શ્રી આર્ય કલ્યાણતમ સ્મૃતિગ્રંથ, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19