Book Title: Manikyasundarsuri krut Nemishwar Charit Fagbandh
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 17
________________ abdaasbhaibbsbwbbbbbbbbbbbbbbbbbbbateishva[૩૨] આવી રૈવત એટલે ગિરનાર પર્વત પર ક્રીડાવિહાર. ૩૨-૩૫ ત્યાંની લીલી હરિયાળી થયેલી ભૂમિ, પુષ્પ, લતા, વૃક્ષેા વગેરેને બહાર. ૩૬-૩૮ નેમિ અને કૃષ્ણ ખંનેનુ ગિરિનાર જવું. બંનેનું તુલનાત્મક વર્ણન. સાથે કૃષ્ણની સ્ત્રીઓ છે. ૩૯ અને રમે છે, ક્રીડા કરે છે. ૪૦-૪૧ નેમિ શમ-સમતા ધરી નિવિકારી રહે છે. ૪૨-૪૫ એક કહે છે : ‘પરણેા ! ભાજાઈ (શ્રી કૃષ્ણની સ્ત્રી) દીયરને પરણાવવાનું માનવા સમાવે છે. કૃષ્ણ છેવટે કહે છે : ‘અવસરે થઈ રહેશે.' ૪૬ સ્ત્રીએ માની લે છે કે નેમિ સમજી ગયા અને ઉત્સાહ થઈ રહ્યો. ४७ શ્રી કૃષ્ણ દ્વારકા પહેાંચી રાજીમતી કન્યાની માગણી કરી. ૪૮-૪૯ પતિનેમિ મળશે, તેથી કન્યા આન‘દિત થઈ. ૫૦ નેમિને અલકાર સમજાવ્યા. તે હાથી પર ચડયા. ૫૧ અલંકારાનુ વર્ણન. પર છત્ર, ચામર, લુણ ઉતારણ, ધવલમંગલ ગીત ગાવાં. ૫૩ દેવાને રાજા નિશાન ઠેકતા આવે છે, વાસુકી રાજા આવે છે, ગ્રહાદિ આવે છે. ૫૪ ભવિષ્યનેા તીર્થંકર પરણવા જાય છે. ઘેાડા, હાથી સાથે છે. પપ તુંખરૂ સ્વર અલાપે છે, નારદ ગીત ગાય છે. ૫૬ આ ઉત્સવ માટે નગરસ્ત્રીએ રાજીમતીને ધન્યવાદ આપે છે. ૫૭ રાજીમતી વરને નિહાળે છે. ૫૮ શ્રીકૃષ્ણ મેખરે છે ને નેમિ તારણે આવે છે. ૫૯ એક ખાજુ આમ આનંદ છે, ત્યાં પશુવાડામાં હરણાદિ રાતાં હોય છે, તેનું કારણુ નેમિ પૂછે છે. ૬૦ લગ્નના ગેારવના ભેાજન માટે પશુને મારવા રાખ્યા છે, તેથી તે કકળાટ કરે છે, એમ સાંભળી સ`સાર પ્રત્યે તિરસ્કાર આવે છે. ૬૨-૬૩ વૈરાગ્ય ઉપજ્યેા. માહજાળથી માનવાદિ સર્વે સપડાઈ સંસારમાં ભમે છે, વિષયમાં અંધ બને છે, મનુષ્યભવ હારે છે, અંતર્દષ્ટિથી વિચારતા નથી. ૬૪ સ'સારને ધિક્કારે છે, એમ કહી પશુખ ધન ટાળી પેાતાના ગજેંદ્ર—હાથીને તરત પાછા ફેરવી નેમિકુમાર વળે છે, ૬૫ આમ થયું. ત્યાં રાજીમતી આકુળ થઇ ધરણી પર ઢળી પડી. ૬૬ સખીએ ચંદનજળ સીંચી કેળના પાનથી પવન નાખે છે. ચેતના આવે છે તે જાણે છે કે, યાદવરાજ નેમિ તે પા વળી ગયા. ૬૦–૭૧ રાજીમતી વિવિધ વિલાપ કરે છે. કકણ ફાડે છે ને છાતી પરના હાર ફેંકી દે છે. મારા જીવન ! દોડા, ઢોડા ! માર ! તમે વાસ ન કરો. જતા રહે, અપીયા ! પીયુ પીયુ ન મેલા, કારણ કે પીયુ તે મેઘ પાસે ચાલ્યા ગયા, અદશ્ય થયા છે! વીજળીરૂપી નિ:શ્વાસ નીકળે છે. આંસુથી સરેાવર ભરાઇ ગયાં. હવે હું સા (જીવ) ! ઊડી જા. પિયુ સિદ્ધિરૂપી સ્ત્રીમાં રાચ્યા છે અને પેાતાની વાચા પાળતા નથી. તુ પિયુ તા ત્રિભુવનના સ્વામી છે. તને કેાણ બુદ્ધિ-સલાહ આપે તેમ છે? આઠ પૂર્વ ભવ નેહ રાખી હવે શા માટે છેડુ આપે છે?’ આમ રાજીમતી કહે છે. શરીરે સતાપ ધરે છે ને વિલાપ કરે છે ને માછલી થાડા જળમાં તરફડે તેમ તરફડે છે. ૭ર ત્યાં શ્રી આર્ય કલ્યાણૌતન્નસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19