Book Title: Manikyasundarsuri krut Nemishwar Charit Fagbandh
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 16
________________ उ J desiseskestedesesleslesfasteseskskedevdesdeodesesesesesedesseslededesesedesieseseseddesdesisesealesesseslesesededesesekslesholesterestaseskeskatest ६७. राजीमती बाला यादवराजवियोगे विलपति विलापान् करोति । किं लक्षणा ? । म्लाना निस्तेजा पुनः किं ? मदनकराला मदनव्याप्ता वा कराला विकराला । का इव विलपते ? लूता भिहतैव मालतीमाला इव । यथा मालतीमाला लूतामिहता मत्येव विलपति । विगतकांति विज्ञापयति । किं लक्षणा ? म्लाना विच्छायता प्राप्ता ।। ७४. ननु इति निश्चितं हरिहरविरंचिप्रभृतयो यां वशा सुधाभिः सध्रीची सुधाभिस्महचारिणी कृत्वा स्तुति क्रीडायां । किं लक्षयाणां ? मदनविवशायां कंदर्पपरबशायां ये परब्रह्मज्ञ भवन्ति ते तावशां प्रति विषमविषलहरीमिव कृत्वा स्तुवंति अतः कारणा [ हे त्रिभुवनपते ! त्वं वधू राजीमती विधूयसत्का विश्वपातकहरो जातस्तवाप्तं ।। - ८१. पुन: आप्तछत्रत्रयं प्राप्तं त्रत्रयो येन असो आप्तात्रयः । किं कृत्क आप्तछत्रत्रयो जातः ? प्रधानं मदनं हत्वा मोहराजं विजित्य च ॥ ८४. राजीमती सती इति विचित्य नेमेः पूर्व सिद्धिं ययौ । इतिती किं ? । यया सिद्धिवध्वा मे पतिः कुमारे कुमारत्वे च । पुनर्ब्रह्मचयें सत्यति राजतः सा सिद्विवधूर्वीक्ष्या द्रष्टुं योग्या यस्या ईदृशी कला सा कीदृशीति ॥ ८७. स नेमिजिनपः चिरं चिरकालं मय्यपि जने माणिक्यसुंदराचार्य परब्रह्मानंद प्रदिशतु कथयतु । सः कः ? । यो राजीमत्याः समं रैवतगिरौ शिवपदमगात् जगाम । पुनः सः कः ? । यः सनातन्यैः पुण्यैः प्रणतचरणः सनाभवाः सनातन्यास्तै सनातन्यै सर्वकालीनैः पुण्यैः पवित्रैर्नरामरैः प्रणतचरणः । पुनः सः कः ? यः श्री यदुपतिः यदूनां पतिः । पुनः सः काः ? यः श्रेयोवल्लीनवधनसमः ॥ ૪ શ્રી જીરાપલ્લાના પાર્શ્વનાથ પ્રભુની, પ માં સરસ્વતીની, ૬ માં નિરંજન પરમાત્માની સ્તુતિ. ૭-૮-૯ નેમિપ્રભુના કાવ્યનો પ્રસ્તાવ. તેમનું ટૂંક વર્ણન. ૧૩–૧૫ આડ પૂર્વ ભવ ને નવમો ચાલુ ભવ. ૧૬ નેમિકુમારનો જન્મ. ૧૭ તે વખતે મથુરામાં કૃષ્ણને જન્મ કે જેણે કંસને તથા અશ્વનું રૂપ ધારણ કરનાર કેશિ નામના દૈત્યને માર્યો હતે. ૧૯ તેમણે સેરઠમાં દ્વારકામાં ગાદી સ્થાપી. ૩૦ જરાસંઘને જી. સેળ હજાર સ્ત્રીઓ હતી. ૨૧ બંધવ નેમિકુમાર બ્રહ્મચારી, કૃષ્ણનું ધનુષ લઈ શંખ પૂર્યો, મારી એટલે પહેરેદારને પાડ્યા અને કૃષ્ણ ચમક્યા. ૨૨-૨૪ નેમિએ કૃષ્ણની ભુજા નમાવી. આ રીતે જીત મેળવી. ર૬-ર૯ કૃષ્ણ બલભદ્રને કહ્યું: “નેમિને વિશ્વાસ ન કરતા, તે આપણું રાજ લેશે.” આમ વિચારતાં આકાશવાણું થઈ: ‘ચિંતા ન કરો. નેમિ યોગી છે અને મેહરાજને જીતશે. તમારું રાજ નહિ લે.” ૩૧ આથી કૃષ્ણ આનંદ્યા. વસંત ઋતુ ર) આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19