Book Title: Mangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot Author(s): Vasantprabhashreeji Publisher: Parshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch View full book textPage 8
________________ આ શતાબ્દિ પ્રસંગે તેમણે “મંગલ ભગવાન વીરા યાને શ્રી મહાવીર જીવન જ્યાત” નામે સળંગ પ્રભુ મહાવીરનું જીવનચરિત્ર સુગમ અને રોચક શૈલીએ આલેખ્યુ' છે. જે તેમના સાક્રુિત્ય સર્જનમાં અનેાખી ભાત પાડી જાય છે. પ્રભુ મહાવીરના છવીશ ભવતુ ટૂંકમાં મ્યાન રજુ કર્યા પછી સત્યાવીશમે ભવ ખૂબ જ વિસ્તૃત રીતે આલેખ્યા છે. જેનું વાંચન કરતાં વાચક હૃદયમાં ભગવાન્ મહાવીરના જીવનના ચિતાર આલેખાઈ જાય છે અને હૃદયંગમ અની જાય છે. આ પુસ્તકને ુ શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન સ ́ધમુંબઈ ” તરફથી બહાર પાડતાં અમે ગૌરવ અનુભવીએ છીએ અને ભગવાન શ્રી મહાવીરની પચીશમી શતાખ્રિની ઉજવણી આ રીતે ચીરસ્થાયી બનાવવામાં અમારા આંશિક ભાગ સદા અમર રહેશે. જૈન શાસન સદા જયવંતુ વ... લી શ્રી પાદ ગચ્છ જૈન સઘ સુભક 1 Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 470