Book Title: Mangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Author(s): Vasantprabhashreeji
Publisher: Parshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch

View full book text
Previous | Next

Page 11
________________ સહાયભૂત બને...! તેમ જ ગુરૂદાદા શ્રી પાશ્વ'ચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને મારા પરમ ઉપકારી પૂ. બાવાજી શ્રી જગતચંદ્રગણીશ્વરજી મહારાજ સાહે બની પુનિત કૃપાથી દરેક રીતે તમે સંપૂર્ણ યશસ્વી બને ! વધુ ને વધુ કાર્યશક્તિમાં તથા લેખનશક્તિમાં આગળ વધી ધર્મ અને મૃતની ઉપાસનાથી તમારા જીવનમાં ઉત્તરોત્તર મંગળમાળા વિસ્તરતી રહે...એ જ અંતરની શુભેચ્છા અને શુભાશિષ. વિક્રમ સં. ૨૦૩૧ વીર સં. ૨૫૦૧ શ્રાવણ વદ આઠમ (જન્માષ્ટમી). લી. ગુરુચરણે પાસક, મુનિ વિદ્યાચંદ્રજી માધવલાલની ધર્મશાળા, પાલીતાણુ (સૌરાષ્ટ્ર) - - - - . , છે - --- છે . - -- Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 470