________________
સહાયભૂત બને...! તેમ જ ગુરૂદાદા શ્રી પાશ્વ'ચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને મારા પરમ ઉપકારી પૂ. બાવાજી શ્રી જગતચંદ્રગણીશ્વરજી મહારાજ સાહે બની પુનિત કૃપાથી દરેક રીતે તમે સંપૂર્ણ યશસ્વી બને ! વધુ ને વધુ કાર્યશક્તિમાં તથા લેખનશક્તિમાં આગળ વધી ધર્મ અને મૃતની ઉપાસનાથી તમારા જીવનમાં ઉત્તરોત્તર મંગળમાળા વિસ્તરતી રહે...એ જ અંતરની શુભેચ્છા અને શુભાશિષ.
વિક્રમ સં. ૨૦૩૧
વીર સં. ૨૫૦૧ શ્રાવણ વદ આઠમ (જન્માષ્ટમી).
લી. ગુરુચરણે પાસક,
મુનિ વિદ્યાચંદ્રજી માધવલાલની ધર્મશાળા, પાલીતાણુ (સૌરાષ્ટ્ર)
-
-
-
- .
,
છે
-
---
છે .
-
--
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org