________________
કે વરાઇ નિ
ના
!
અનમેદના અને અભિનંદન
શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘમાં પ્રથમ નંબરે જેમ સાધુ ભગવંતેનું સ્થાન છે, તે જ પ્રમાણે બીજા નંબરે સાથ્વી સમુદાયનું સ્થાન છે. શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછી, ૨૫૦૦ વર્ષ જેટલે લાંબે ગાળે પસાર થવા છતાં આજે પણ જૈન શાસનની જે તે જીવંત છે, તેને મુખ્ય યશ ભગવાન મહાવીરની પટ્ટપરંપરામાં થયેલા શાસનને વફાદાર ગીતાર્થ પ્રવર સુવિહિત આચાર્ય ભગવતે વગેરે મુનિરાજોને ફાળે જાય છે, એ વાત યથાર્થ છતાં શાસનના સંરક્ષણમાં તેમ જ શાસનની પ્રભાવનામાં પૂજનીય સાધ્વી સમુદાયને ફાળે પણ ઘણે આવકારદાયક છે. મહાસતી ચંદનબાળા, મહાસતી 8 અ મૃગાવતી, સ્થૂલભદ્રસ્વામીના યક્ષા, યક્ષદિન્ના વગેરે સાતેય બહેને, ચૌદસો ચુમ્માલીશ ગ્રંથના પ્રણેતા શાસ્ત્રકાર ભગવાન્ હરિભદ્રસૂરિ મહારાજને જૈન શાસ નની અભિરૂચી કરાવનાર યાકીની મહત્તરા વગેરે વંદ. નીય સાધ્વી સમુદાયને અમર ઈતિહાસ આગમ ગ્રંથે, તેમ જ અનેક શાસ્ત્રગ્રંથે અને ચરિત્ર ગ્રંથમાં આજે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org