________________
પણ વિદ્યમાન છે. વર્તમાનમાં પણ આ પૂજનીય સાધ્વી સમુદાયમાં હજારો નરનારીઓને આર્ય સંસ્કૃતિના અમૃત પાન કરાવવા સાથે સંયમ અને તપની મંગલમય ઉત્તમ સાધના વડે ભગવાન મહાવીરના શાસનની
તને જીવંત રાખવામાં સહાયક થનાર અનેક સાધ્વીજીઓ જૈન સંઘમાં વિદ્યમાન છે.
Bana
મંગલમ્ ભગવાન વીરે” નામના આ મનનીય ગ્રંથને લખનાર પણ એક ગુણવંત વિદુષી સાધ્વી વસંતપ્રભાશ્રીજી છે. એમનું અપરનામ “સુતેજ” છે. વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં જેમ તપગચ્છ, અંચલગચ્છ, ખરતરગચ્છ વગેરે અવાંતર પેટા વિભાગે છે, તે પ્રમાણે પાર્ધચંદ્રગચ્છ નામને વિભાગ પણ આજે વિદ્યમાન છે, અને એ પાર્ધચંદ્રગ૭ના મુખ્ય સાધ્વીજી શ્રી ખાંતિશ્રીજી અને તેમના શિષ્યા સાધ્વીજી સુનંદાશ્રીજીને સાધ્વી વસંતપ્રભાશ્રીજી મુખ્ય શિષ્યા છે સાધ્વીજી ખાંતિશ્રીજી અને સુનંદાશ્રીજી, સંયમ ધર્મની આરાધનામાં ઉપગવંત હેવા સાથે અનેક ધર્મશાના સારા અભ્યાસી છે, તેમ જ પ્રવચન આપવામાં ઘણું
૧૦
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org