Book Title: Mangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot Author(s): Vasantprabhashreeji Publisher: Parshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch View full book textPage 7
________________ - - ભગવાન મહાવીરની પચીશમી શતાબ્દિની ઉજવણી નિમિતે ભારતભરમાં વિવિધ કાર્યક્રમ થયા. એ વિવિધ કાર્યક્રમમાં ભગવાન મહાવીરના ગુણગાન ગાવા અને એમના જીવન તથા કવનની આલેખના કરી ગ્રંથસ્થ કરવી એ સૌથી ઉત્તમ કાર્ય છે. શ્રી પાર્શ્વ ચંદ્ર ગચ્છમાં તેમજ જૈન શાસનમાં પિતાની આગવી જ્ઞાન પ્રતિભાથી ઓપતા પ્રખર વક્તા ધર્મપ્રભાવિકા પરમવિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ પિતાના સુઅભ્યાસી શિષ્યાવૃંદ સાથે છેલ્લા નવ વર્ષ મુંબઈમાં અને પરાઓમાં અનેક પ્રકારે ધર્મને લાભ આપતા વિચર્યા. તેમાં તેમના પ્રથમ શિષ્યા સાહિત્યરત્ના પૂજ્ય શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ “સુતેજ” એક સારા લેખિકા તરીકે ઝળકી રહ્યા છે. ઉપરાંત તેઓ કવિત્વ શક્તિ પણ ધરાવે છે. તેમની શ્રેષ્ઠ કલમે ઘણું પુસ્તક લખાયેલા છે. - - - - - - - - - દક્ષા 'ION - - - - - Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 470