Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 9
________________ કાર્યાલય– થોડા વખત સુધી આ સંસ્થાની ઓફીસ જ્યાં જ્યાં આગમ વાચનાનું કાર્ય થતુ ત્વ ત્યાં રાખવામાં આવતી ને જરૂર પ્રમાણે બીજે સ્થળે સગવડ માટે ફેરવવામાં આવતી હતી. હમણું મુખ્ય ઑફીસ મુંબાઈ. જવેરી બજાર. . ૧૨૧, ૧૨૩, ૧૨૫ના મકાનમાં રાખવામાં આવેલી છે, જ્યારે ગ્રન્થના વેચાણ માટેની શાખા સુરત ગોપીપુરા શેઠ દેવચંદ લાલભાઈની ધર્મશાળામાં ( વિદ્યાર્થી ભુવનમાં ) રાખેલી છે. મુંબાઈ. જવેરી બજાર. સ. ૧૯૮૫ વૈશાખ શુલ ૩ જીવણચંદ સાકરચંદ જવેરી, માનદ સેક્રેટરી. શુદ્ધિપત્રકારકના બે બેલ. આ દ્રવ્યલોકનું ભાષાંતર પૂરૂં છપાઈ રહ્યા પછી મારી પાસે તેના છાપેલા ફારમાં આવ્યા, અને તેના અથ માં ઘણી અશુદ્ધિ જણાઈ તેથી મેં તમામ ( ૭૨) ફારમે તપાસી શુદ્ધિપત્ર તૈયાર કર્યું તે આ સાથે છપાવીને બહાર પાડવામાં આવ્યું છે. આ શુદ્ધિપત્રમાં મૂળ ઉપર તો દષ્ટિ આપવામાં આવી જ નથી. તેને માટે આ સંસ્થા તરફથી દ્રવ્યલોક પ્રકાશ મૂળ છપાયેલ છે તે જોઈને શુદ્ધિ કરવી. ભાષાંતરમાં દરેક શ્લેક સાથે અર્થ નો મુકાબલે કરેલ નથી, પણ અથ માં જ્યાં ખલના જણાઈ ત્યાં મૂળ લોક સાથે મેળવીને સુધારેલ છે એમાં કાંઈપણ ખલના થઈ હોય તો કૃપા કરીને વિદ્વાન મુનિરાજેએ મને જણાવવા કૃપા કરવી જેથી હું મારી ખૂલના સમજી શકું. આ અનુવાદ લોકના શબ્દાર્થ પ્રમાણે જ કરવામાં આવેલ નથી એમ આમુખમાં તેના લેખક મહાશય જણાવે છે, પરંતુ આવા દ્રવ્યાનુયોગના ગ્રંથનું ભાષાંતર સ્વતંત્ર થાય જ નહીં, તેમાં શબ્દાર્થ ઉપરાંત અનુભવ-વિષયનું પરિજ્ઞાન મેળવીને અર્થ લખાય. વળી જે શબ્દ ખાસ વપરાતો હોય તેજ વપરાય, તેનો અર્થ લખાય નહીં. દાખલા તરીકે-વ્યંજનાવગ્રહ કે જઘન્ય યુક્ત અસંખ્યાત, આતષ, ઉદ્યોત વિગેરેના અર્થ ન લખાય–તે શબ્દ જ લખવા પડે. આ ગ્રંથના ખરીદનારાઓને ખાસ વિનંતિ કરવાની કે આ શુદ્ધિપત્ર પ્રમાણે પ્રથમ ગ્રંથ સુધારીને પછી જ ભાષાંતર વાંચવાનું શરૂ કરવું. વૈશાક વદિ ૧ સં. ૧૯૮૫ કુંવરજી આણંદજી ભાવનગરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 612