Book Title: Light Of Soul
Author(s): Motilal Muljibhai Shah
Publisher: Veerchandra Jain Sabha

View full book text
Previous | Next

Page 120
________________ of + + + Light of the Soul which I have read with great interest, the book written on the plan of the Pali Dharmapada will prove of great use to those who want to know the essence of Jain morality. Calcutta, Sd. SatisChandra Vidyabhusan. Siddhanta Mahodadhi. 4-7-17 | M. A. Ph. D. R. I. R. S. Principal, Sanskrit College, Calcutta. હૃદય પ્રદીપ નિવૃત્તિને વૈરાગ્ય ઠીક પ્રકાશે છે. રચના બહુ પ્રાસાદિક છે. પવબંધ અને ભાષાબંધની વિશિષ્ટતા ઉપરથી તથા એકાદ સૂચક શબ્દ ઉપરથી જણાઈ આવે છે કે એ કોઈ જેને સાધુની કૃતિ છે. તે પાંચ છ શતકથી વધારે પ્રાચીન હેય એમ લાગતું નથી. એને ગુજરાતી અનુવાદ જે આપવામાં આવ્યું છે તે મુદાસર છે. અંગ્રેજી વ્યાખ્યાન ખુલાસાવાળું છે. સામાન્ય વાંચઅને મળ સમજવામાં બંને ઉપયોગી છે. * * * . (સહી) કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. બી. એ.’

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130