Book Title: Light Of Soul
Author(s): Motilal Muljibhai Shah
Publisher: Veerchandra Jain Sabha

View full book text
Previous | Next

Page 127
________________ 12 નખાયેલુ છે. અંગ્રેજી ટીકાની સાથે સાથે ો તે ટીકાનુ' પણુ ગુજ રાતી ભાષાંતર ખીજી આવૃતિ વખતે થાતા તે તે વધારે ઉપયાગી બનશે. આ નાની બુકમાં જેનું હ્રદય પ્રેમાળ હતું અને જે એક સજ્જન પુરૂષ હતા તેવા એક જૈન બધુ સદ્ગત લલ્લુભાઇ મોતીચંદ મહેતા ખી. એ. એલ. એલ. ખી. એમના અનુકરણીય જીવનની રેખા તેમના ફાટા સાથે આપેલી છે. જે પુરૂષ ખરેખર એક નરરત્ન હતા. સ્વ વાસી એ સદ્ગૃહસ્થને માટે અનેક સજ્જને અને વાતાએ ઉંચા સત દર્શાવેલ છે. જૈન શાસન. આ પુસ્તક આધ ́તુ અવલાકતાં ' . તેનું · હૃદય પ્રદીપ ' એ નામ પૂર્ણ રીતે સાર્થક થયેલુ' માલમ પડે છે. મૂળ ગ્રંથકારે અનુભવ જ્ઞાનની પ્રશંસા કરી આ લઘુ કાવ્યનો આરંભ કરેલ છે. આ ગ્રંથમાં જગતના ભૌતિક પદાર્થો વધતી જતી તૃષ્ણાના ઉચ્છેદ કરવા અને સ'સારના રાગ દુ:ખ છે અને તેને કરવાનું ષ સમ્યક વિચાર છે, એ વાત સિદ્ધ કરવા......ધણા હૃદયાર્ષક ઉપ

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130