Book Title: Light Of Soul
Author(s): Motilal Muljibhai Shah
Publisher: Veerchandra Jain Sabha

View full book text
Previous | Next

Page 129
________________ કરવામાં આવે તે બીજા સવિસ્તર ઉપદેશક પ્રથાના વાંચનની જરૂ રહેતી નથી તે વિષે આ ગ્રંથમાંજ એક અર્ધ પધ આપેલું છે. " श्लोको वरं परमतत्वपथप्रकाशी। न ग्रंथकोटिपठनं जनरंजनाय ॥" પરમ તત્વ (મેલ) ના માર્ગને પ્રકાશ કરનાર એકજ લેક બસ છે. પરંતુ માત્ર મનુષ્યોને રંજન કરવા માટે કરી પ્રથાને ભણવા વાંચવાની કોઈ જરૂર નથી.” આ લધુ ગ્રંથ જૈન અને જૈનેતર કિ સ્ત્રી પુરૂષને સાત વાંચવા અમે ભલામણ કરીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 127 128 129 130