Book Title: Kutrim Diksha Pravrutti Kem Atkavi Shakay
Author(s): Balchandracharya
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 31
________________ આ પરિસ્થિતિના અંગે યુવક સંઘના ઠરા. ૩૧ આ ઉપરાંત જીવન નીતિમય બને એવા ઠરાવ કરવા. પક્ષ અને તાત્વિક વિચારોને ગૌણ બનાવી આચરણમાં ઉતરે એવા વિચારને ફેલા કર. ગૃહસ્થ ધર્મની ખીલવણું થાય એવા નિયમે બાંધવા. મને પિતાને એમ લાગે છે કે આ એક દિવસનું કામ નથી પણ કાલાંતરે પણ શ્રાવક અને સાધુ બન્ને સુધરશે ત્યારેજ કલ્યાણ થશે. સવર્તન સિવાય સુખી જીવન સ્વપ્નમાં પણ થતું નથી. સમાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32