Book Title: Krushi Shabdakosh
Author(s): Narhari K Bhatt
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra નિવેદન મેં શરૂ કરેલી શબ્દકોશ શ્રેણીઓમાંના પ્રથમ કોશ – વિનયન કોશ પછી, કૃષિ શબ્દકોશ પ્રગટથઈ રહ્યો છે, ત્યારે મને હર્ષ થાય છે. આ માટે મને તક આપવા મારી વિદ્યાસંસ્થા ગૂજરાત વિદ્યાપીઠનો હું ઋણી છું. મને પ્રોત્સાહન આપવા માટે તેના કુલનાયક શ્રી રામલાલભાઈનો અત્રે હું આભાર માની લઉં, આ કૃષિ શબ્દકોશમાં, ખેડકાર્યને લગતી ખેતીવાડી ઉપરાંત કૃષિવિજ્ઞાન સાથે સંકળાયેલા, કૃષિ ભૌતિકવિજ્ઞાન, કૃષિ રસાયણવિજ્ઞાન, કૃષિ વનસ્પતિવિજ્ઞાન, કૃષિ ઈજનેરી વિજ્ઞાન, કૃષિ ભૂમિવિજ્ઞાન, દુગ્ધાલયવિજ્ઞાન, પશુસંવર્ધન, પશુરોગ ચિકિત્સાવિજ્ઞાન, કૃષિ અર્થશાસ્ત્ર જેવા વિષયોના શબ્દો, પદો અને શબ્દગુચ્છોના પર્યાયો અને વિસ્તૃત સમજૂતીઓ આપવામાં આવી છે. સાથે સાથે વનસ્પતિવિજ્ઞાન અંગેની આંતરરાષ્ટ્રીય પરિપાટીને અનુસરીને દ્વિનામ પદ્ધતિ અનુસાર વનસ્પતિના લેટિન શબ્દો અને તેના પર્યાયો અને સમજૂતીઓ આપવામાં આવી છે. આટલો આ સર્વગ્રાહી કૃષિશબ્દકોશ હોઈ તે અધ્યયન અને અધ્યાપન—કાર્યમાં રોકાયેલાઓને ઉપયોગી બનશે તો મારી મહેનત ફળી એનો હું સંતોષ માનીશ. www.kobatirth.org ઉલ્લેખ કર્યા વિના નિર્માણ બોર્ડે ધાર્યું સુપરત કરી હતી. આના સંબંધમાં એક દુ:ખદ ઘટના બની હતી તેનો હું રહી શકતો નથી. મારા આ કોશને પ્રસિદ્ધ કરવા ગ્રંથ હતું અને આ માટે મેં મારી બધી જ હસ્તપ્રતો બોર્ડને બોર્ડે મારી હસ્તપ્રતો દોઢ વર્ષ કરતાં વધારે સમય રાખી મૂકયા પછી કૃષિ યુનિવર્સિટીએ બોધભાષા તરીકે ગુજરાતીના સ્થાને અંગ્રેજી ભાષાને સ્થાન આપ્યાનું બહાનું કાઢી મારી હસ્તપ્રતો પાછી મોકલી હતી. સૌ વિષયોમાં કૃષિ જેવા વિષય માટે અંગ્રેજી ભાષા બોધભાષા બને એ બેહૂદી ઘટના તો છે જ પરંતુ ગુજરાતમાં તેનો સ્વીકાર થાય તે શિક્ષણનો વિષય સંભાળનાર માટે કોઈ રીતે ગૌરવપ્રદ નથી. પાનું t વારંવાર પ્રૂફો મંગાવવાના મારા આગ્રહનો સ્વીકાર કરી મને સંતોષ થાય તેમ કરી આપવા માટે નવજીવન ટ્રસ્ટના મૅનેજિંગ ડિરેકટર શ્રી જિતેન્દ્રભાઈ દેસાઈનો હું આભારી છું. નરહરિ ભટ્ટ શુદ્ધિ Conidiophore Conidium જમીનમાં ખાડા d. breed ૧૩૦ ૧૬૭ ૧૭૬ કાલમ બીજી ખીજી પહેલુ. બીજુ Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધિ પત્રક પંકિત અશુદ્ધિ ૩૩ Condiophore :: Condium ૧૭ જમીનમાં ડા ૨૭ d. bread For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 725