Book Title: Krushi Shabdakosh
Author(s): Narhari K Bhatt
Publisher: Gujarat Vidyapith
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acanthospermum
છાલવાળું ફળ. Acanthospermum hispidum. સહદેચાદિકુળનું વાયુ ઘાસપાત; જુએ star burr.
Acanthus. કાંટાળી વનસ્પતિ. A. ilcifolius L. નીપગુરુ. acariasis. જ અને ઈતઢીના ઉપદ્રવવાળી વનસ્પતિ કે પ્રાણીની શગાવસ્થા. acaricide. જ અને ઈતડીને નાશ કરનાર પ્રક્રિયકદ્રવ્ય. acarids. જ અને ઈતડી વર્ષોંનાં જંતુ. acarocecidium. ઈતીથી વનસ્પતિને થતી ગાંઠને રાગ. acarology. જ્ર અને ઈતડીનું વિજ્ઞાન. acarpous. દવિહીન, ગર્ભપુત્ર વિનાનું, અનડપ, અન્નાકેસરીચ (વનસ્પતિ). acarpous. અફળ, અફલીય. acaudate. પુવિહીન. acaryllagic. કેન્દ્રીય પરિવર્તનવાળું
(પુનર્જેનન).
accelerate. પ્રવેગિત કરવું, ત્વરિત કરવું. accelerated. પ્રવેગિત, ત્વરિત. a. growth. પ્રવેગિત વૃદ્ધિ, a. soil erosion. પ્રવેગિત જમીન- ધાવાણ; રક્ષણ આવરણ વિનાની ધસારા પામેલી જમીનનું માહ્યાવરણ માનવા કે પશુના કાયથી દૂર થઈ જવું, જે જમીન નિર્માણ થવાની ક્રિયા કરતાં ય વધારે ઝડપથી ખનવા પામે છે. acceleration. પ્રવેગ. accelerator. પ્રવેગક. (ર) કોઈપણ ઉત્સેચકની કાર્યક્ષમતામાં વધારો કરતું દ્રવ્ય.
5
acceptor. ગ્રાહી, સ્વીકારનાર. accessory સહાયક, વધારાનું આર્ગતુક, અનુષંગી. a. uä. વધારાની અક્ષીય કલિકા, ઉપકલિકા, અનુષંગી ઉપકલિકા. a. cell. ઉપકેષ, સહાયક કેબ. a character. કાઈપણ જાતિના પ્રાણી કે વનસ્પતિના નિદાન માટે આચકન હોય તેવું (રાગ) લક્ષણ, a. chromosome. સહાયક રંગસૂત્ર. (ર) લિંગી સૂત્ર. 2. food factors. પ્રવા– વિટામીને જેવા ખારાકનાં વધારાનાં અથવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
acetabulum
સહાયક કારકા-દ્રુજ્યેા. a. fructiication. નિમ્ન કૅાટિની વનસ્પતિની અલિંગી પ્રજાજન માટેની ગમે તે પ્રક્રિયા. a. multiplication, અલિંગી પ્રજનન માટેની ગમે તે પ્રક્રિયા a. organ. સહાયક અંગ. a. process. ઉપ-પ્રવ. (૨) અનુષંગી પ્રક્રિયા. a. spore. અલિંગી ખીન્નણુ. (ર) સાધારણ પ્રકાર કરતાં ત્રુદું અર્લિંગી ખીજાણુ. a. transfusion tissue. ઉપસંક્રામક તંતુ, સમૂહ કાષ, સમૂહ પેશી acclimatization. દેશાનુકૂલન, દશાનુવર્તન, પરિસ્થિતિ અનુકૂલન; બદલાયેલા વાતાવરણમાં સહનશીલતામાં થતા વધારા, જે નવા વાસસ્થાનમાં અનુકૂલન સાધવામાં સહાચભૂત થાય છે. accommodation. પર્યાવરણમાંના ફેરફારને અનુકૂળ થવાની વનસ્પતિ અને પ્રાણીની ક્ષમતા, સમાનુકૂલન. accrescence. અભિવૃદ્ધિ. accrescent. વર્ધમાન, વર્ષનશીલ. accrete. સંરૂઢ, accretion. અભિવૃદ્ધિ, સંચય, ઉમેરાયેલું દ્રવ્ય. accumbent. મૂલાભિમુખ. (ર) –ને અઢેલીને. (૩) મૂલકની સામે બીજપત્રોની કિનાર ધરાવતું (ભ્રણ). accumulate. સંચિત કરવું, એકઠું કરવું. accumulated, સૂચિત. accumulation. સંચય. a. of energy. કાર્યશક્તિ અથવા ઊર્જાના સંચય. 2. of salt. લવણ સંચય. a. of silt. કાંપના સંચ.
acellular. અકાષીય. acentric. કેન્દ્ર વિનાનું. (ર) રંગસૂત્રકેન્દ્ર (વિનાના રંગતંતુકાના એક હિસ્સા). અબિંદુ રંગસૂત્ર). acephalous. શીષવિહીન, અ-શીŕ. (૨) સુવિકસિત પરાગાસન વિનાની (પરાગવાહિની). (૬) ઊર્ધ્વમુખી. acerose. સે.ચાકાર. acervulus. ખીજાણુપાત્ર. acetabulum. શ્રાણિ ઉલ્લેખä.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 725