________________
Shri Mahavir Jain Aradhana Kendra
acid
www.kobatirth.org
માખણની ચરખીમાંના એક મેદીય ઍસિડ. a, stearic. વાનસ્પતિક અને પ્રાણી તેલના સંયેાજિક સ્વરૂપમાં લેવામાં આવતા ઍસિડ. a,, sulphuric. સલ્ફ્યુરિક ઍસિડ; H,SO. સંજ્ઞા ધરાવતા ભારે ક્ષારણકર્તા ઍસિડ, જે વાનસ્પતિક અને પ્રાણીજ પેશીનું અપઘટન કરે છે અને જે સુપરફાસ્ફેટ ખાતર બનાવવામાં ઉપયાગમાં આવે છે. a, uric. યૂરિક એસિડ, સફેદ સ્ફટિકીય સંયેાજન, જે ચાપગા પ્રાણીઓના મુત્રમાં જોવામાં આવે છે, અને પક્ષીઓ અને સરીસૃપેાના પેશાખનું જે મુખ્ય ઘટક છે. ., volatile. ઉડ્ડચનશીલ--આશાલ ઍસિડ. a. casein. ઍસિડ ઉમેરવાથી કે અમ્લતા વધારવાથી દૂધનાં ફોદાંફેદાં થવા કે દહીં જામવું તે, જે ખારાક તરીકે ઉપયોગમાં આવે છે. (૨) ઠંડા જલરંગે, ગુદર, આવરણ કાગળ અને પ્લાસ્ટિક બનાવવા માટે જે ઉપયાગમાં આવે છે. a. clay. અમ્લ મૃત્તિકા. ૩. dye. અમ્લીયરગ, ઍસિડ રંગ. a. Havour. ખેારા સ્વાદ, ખાટી સુવાસ. 2. fwüts. કાગદી લીંબુ, સંતરા જેવાં ખટ-મધુરાં ફળ, જેનાં ઠંડાં પીણાં ખને છે, જે ખારાકને મસાલેદાર ખનાવે છે અને જેને મુરબ્બા અને સાઇટ્રિક ઍસિડ અને છે, ઉપરાંત જે સૌંદર્યપ્રસાધનો બનાવવામાં ઉપયાગી બને છે. a forming fertiizer. જમીનની અવશેષી અમ્લતામાં વધારે કરવાની ક્ષમતા ધરાવતું ખાતર. a. lime. ખાટું લીંબુ. a. piosphate. સુપરફેાસ્ફેટ. a. proof. અમ્લ અવરોધક, અમ્લ પ્રતિકારક...a.radical. અમ્લ મૂલક. a. reduction. અમ્લીય અપચન. a. rocks. બેઈઝથી સંયાજિત થયા વિનાના મુક્ત સિલિકા ધરાવતા શૈલ; જેમકે ગ્રેનાઈટ, જેમાં મુખ્ય ઘટક તરીકે કાચણિ એટલે ક્વાર્ટ્ઝ હાજર હેચ છે, અને જે સાધારણ વરસાદમાં રેતાળ જમીન મનાવે છે. a. soils. અમ્લીચ જમીને; pH7.0 કરતાં ઓછી અમ્લ પ્રક્રિયા આપનાર જમીને (૨) કેલ્શિયમ,
7
Acharya Shri Kailassagarsuri Gyanmandir
aciniform
મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડિયમ આયનવું સતત નિક્ષાલન (leaching) થવાથી અને મોટાભાગે આકસાઇડના રૂપમાં કે ઍકસાઇડના સયેાજનના સિલિકેટના અનેલા હોય તેવા પ્રમામમાં અદ્રાવ્ય ઍસિડ અવશેષ. (૩) એલ્યુમિનિયમ અને લેહના જમાવવાળી જમીને solution. ઍસિડ દ્રાવણ. a. tolerance. જમીનમાંની અમ્લતાને સઘ ગણનાર (વનસ્પતિ), (ર) ઘઉં, જવ, તમાકુ, રજકા, કાખી, કેલિફલાવર, કાકડી, ગાજર, સ્પાઈનેક (પાલખ), રીંગણી, મરચા અને ભીંડા ઇ. અમ્લીય જમીન માટે સંવેદનશીલ હોય છે અને આવી જમીનમાં વાવવામાં આવે તે તેમને હાનિ પહેોંચે છે. (૩) ડાંગર, એટ, રાઈ ધાન્ય (rye), મકાઈ, તમાકુ, વટાણા, મગફળી, સેાચાખીન, એરડા, બટાટા, શક્કરિયાં, ટમેટાં, સલગમ (સ્નિપ), મૂળા, સ્ટ્રોબેરી, દ્રાક્ષ અને તડબૂચને અમ્લીયતા સહ્ય બને છે. 2. value. ઍસિડ મૂલ્ય. acidic. અમ્લીય. a. soil. અમ્લીય જમીન. acidify. ખાટું બનાવવું, ઍસિડમાં પરિવર્તિત કરવું.
અમ્લતા માયક
acidimeter. સાધન; કોઈ સંયેાજનમાં ઍસિડનું પ્રમાણ કેટલું છે તેનું માપ લેવા માટેનું સાધન, acidity test. અમ્લતા કસેટી. (૨) જીવાણુની સક્રિયાથી દૂધમાં કેટલા પ્રમાણમાં ખટાશ આવી છે તે જાણવાની કસેટી. (૩) આલ્કલી સયેાજનેની સામે અનુમાપન-ટાઈટ્રેશન વડે અમ્લતાનું માપ લેવાય છે. (૪) દુગ્ધાઞ્લ–લેકિટક ઍસિડના સાધારણ 0.14 થી 0.16 ટકા કરતાં 0.20 ટકા જેટલું માપ મળે તા દૂધ હલકા પ્રકારનું ગણાય છે. acidophilic. અમ્લતારાગી. (૨) ઍસિડ સંયેાજનને સહન કરી શકે કે તેમાં જીવી શકે તેવા (જીવાણુ), જે aciduric પણ કહેવાય છે. acidosis. અમ્લરક્તતા. aciduric. અમ્લતારાગી; જુએ acidaphilic. aciniform. દ્રાક્ષનાં લૂમખાં જેવું (૨) દ્રાક્ષ જેવા નાના ગર ધરાવતું. acinus. ગુચ્છ કાષ્ઠક; જુએ alveolus.
For Private and Personal Use Only