Book Title: Krodh Man Maya Loabh Chaupai Author(s): Ramnikvijay Gani Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 3
________________ 224 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ માયા માનવ જૂઠ લવે, માયા નર નારીને ભવે; માયા અષાઢાભૂત મુણિંદ, માયા લાડુ હર્યા ફંદ, માયા મોટો છે મકરંદ, માયા પડિયે સૂરજ-ચંદ; માયા ફંદતણી છે જાલ, માયા સિંહણી છે યાલ. માયા અધિક કરે ઉફંડ, માયા કમાણે છે કુંડ; માયા માનવધર્મ ન થાય, માયા પુણ્ય કરે અંતરાય. માયા ચેરી જારી કરે, માયાએ વીખુટ મરે, છેટા મેટા માયા ધરે, માયા સબ સંસારી ફરે. માયા જાલે વાળે જીવ, માયા પ્રાણુ કરતે રીવ; અરથ કહ્યું માયાને સાર, લભતણે હવે કહું વિસ્તાર. લોભ લેભે લક્ષણ જાયે સહુ, લેભે પડીયા દાનવ બહુ લોભે લોભ ઘણેરે થાય, લોભે નરનારી ઊજાય. ભે ગડ ગહેલો હોય, લેભે ધર્મ ન જાણે કેય; લોભે સાગરદત્ત જલ પડ્યો, લોભે સુભૂમ ચકી નડ્યો. લોભે સંચે ધનને કરે, માખી જીમ મહુઆલે ફરે; લોભે ધન નવિ ખર્ચ વલી, વાગુલ ભવ પામે તે ફરી. લોભે દેશ પરદેશે જાય, લોભે નરનારી અફલાય; પુણ્ય હવે તો પામે વલી, બેઠા ધર્મ કરે કેલવી. કોઇ લેભને છેડો પાસ, શ્રાવક ધર્મ કરો ઉલ્લાસ; લોભે નાના મોટા જીવ, લોભે કાર્ય કરે સદીવ. લોભતી ગત છડે સાર, તીર્થયાત્રા કરે ઉદાર, અઢાર પાંત્રીસ વરસ મઝાર, વાગડ દેશ વડે છે સાર. દેવદર્શન ગુરુ પંડિત રાય, “કીર્તિવિજ્ય” હરખે ગુણ ગાય; ઋદ્ધિ વૃદ્ધિ પામે તે સદા, નરક નિદે નવે કદા. છે ઈતિ ક્રોધ-માન-માયા-લોભ થઉપઈ છે Jain Education International For Private & Personal use only www.jainelibrary.orgPage Navigation
1 2 3