Book Title: Krodh Man Maya Loabh Chaupai Author(s): Ramnikvijay Gani Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 2
________________ ૨૨૩ પૂ. પં. શ્રી રમણીકવિજયજી ગણિઃ ક્રોધ-માન-માયા-લોભ ચઉપઈ ક્રોધે કૂડકપટ કેલવે, ક્રોધે દુર્ગતિ અતિ મેલવે, ફરસરામ ફરસી ફેરવે, ક્રોધે શંભુ હલ મેલવે. ક્રોધે બ્રહ્મદત્ત થયે કઠોર, બ્રાહ્મણ ડેલા કાઢયા જેર; ક્રોધે સાસૂય થઈ નણંદ, સુભદ્રાસુ કીધો ફંદ. bધે કાઠા કર્મને બંધ, કેપે ઘરમાં પેસે બંધ, કોથે ચેડે તે મહારાય, હલ-વીહલમાં સમરે જાય. ક્રોધે કુણીક કટકી કરે, ભાજી વિસાલા પાછો ફરે; ક્રોધે લક્ષ્મણ ને વળી રામ, ક્રોધે રાવણ ટાલ્યા ઠામ. ક્રોધ તણી છે મોટી વાત, કેઈન કરજે એહની વાત ક્રોધે કર્મ ઘણાં બંધાય, ક્રોધે દુર્ગતિ પડવા જાય. તેહ ભણી સહુ કોડે કોધ, સુખ નિરાબાધ લહે વલી બેધ; માન માન તણું હવે સુણજો વાત, માન તજે તે સબલ સુજાત. માને માન તુરંગમ ચડે, માને હાલમાં પડે; માને નીચ કુલ અવતરે, માને વિનય મૂલ નહિ જડે. માને ચઉગઈગત અનુચરે, માને જ બુક ભવમાં ફરે; સાંબ પ્રદ્યુમન કહ્યા કુમાર, માને સ્થાલ તણે અવતાર. માને બલિરાજા નિરધાર, બ્રાહ્મણ સ્વરૂપ કહ્યો મોરાર; માને ગમંદ તણે છે જેર, બાહુબલ છેડે એક ઠોર. માન તણી છે વધતી વેલ, માને માર્યા દુઃખની રેલ; માને વીરમતી તે નાર, ચંદને કીધે કૂકડ સાર. પ્રેમલાલચ્છી હાથે ચડી, સુરજકુંડ કીધે ભાવ ફરી; માને દુર્યોધન દુખ લહે, માને સરપની એપમાં લહે. માને ધરમ ન પામે કદા, માને કર્મ બંધાયે સદા; માને માનવ ગહલે હોય, માને ભવ ફરસે સહ કોય. માને બુદ્ધ ગલે નર સેઈ, માન તજે તે સુખિયે હેઈ, માન તણું જે એ ગત કહી, ધરમી નર તે સુણજે સહી. માયા હવે માયાને કહું વિચાર, માયા નરકતણે છે બાર; માયા–મેસ તણું છે દેસ, માયા કમંતણે કરે પોષ. માયા-કપટે મલ્લીનાથ, માયા મહતણે છે સાથ; માયા કૂડ-કપટ કેલવે, માયા ભુંડી ગત મેલવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3