Book Title: Krodh Man Maya Loabh Chaupai
Author(s): Ramnikvijay Gani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 1
________________ પંડિત શ્રી કીર્તિવિજ્યજી વિરચિત ક્રોધ-માન-માયા-લોભ ચઉપઈ સંપાદક—પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજયજી ગણિ ચાર કષાના અવગુણ વર્ણવી એનાથી છુટકારો મેળવવાનું ઉદ્દબોધન કરતી આનાની સરખી કાવ્યકૃતિ જેટલી સમજવામાં સરળ છે એટલી જ વાંચવામાં સરસ-મધુર છે. એમાં અનેક કથાપ્રસંગેના સંકેતો જોવા મળે છે. આના કર્તા પંડિત શ્રી કીતિવિજયજી મહારાજ છે. તેઓએ સંવત ૧૮૩૫માં, વાગડ દેશમાં આની રચના કરી હતી. આ મુનિવર સંબંધી કે એમની બીજી કૃતિઓ સંબંધી કશી માહિતી મળી શકી નથી. છૂટા એક હસ્તલિખિત પાના ઉપરથી આ રચના અહીં આપવામાં આવી છે. છે અથ ઉપઈ છે પહેલે સરસતી લીજે નામ, વીસ જિનને કરું પ્રણામ; ક્રોધ માન માયા ને લાભ, ભાખું અર્થ કરી થિર ભ. Bધે તપ કીધે પરજલે, ક્રોધે કર્મ ઘણેરાં ફલે; ક્રોધે કરણું રૂડી જાય, ક્રોધે સમતારસ સુકાય. કધત વસ કાંઈ નવ ગણે, માતપિતા ને ગુરુ અવગણે; ક્રોધે પંચેંદ્રી મુઝાય, ક્રાધે ઝેર ઘણેરો થાય. ક્રોધે વિકથા વાધે ઘણી, કેબે કર્મ નિકાચિત ભણું, ક્રોધે બે બાંધવ આફલે, ક્રોધે ભરત બાહુબળ લડે. ક્રોધે અચંકારી ભટ્ટ, ક્રોધે પતિસુ કરી ખટપટા ધે અર્જનમાલી નામ, મહાવીર કીધે સુભ ઠામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3