Page #1
--------------------------------------------------------------------------
________________
પંડિત શ્રી કીર્તિવિજ્યજી વિરચિત ક્રોધ-માન-માયા-લોભ ચઉપઈ
સંપાદક—પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજયજી ગણિ
ચાર કષાના અવગુણ વર્ણવી એનાથી છુટકારો મેળવવાનું ઉદ્દબોધન કરતી આનાની સરખી કાવ્યકૃતિ જેટલી સમજવામાં સરળ છે એટલી જ વાંચવામાં સરસ-મધુર છે. એમાં અનેક કથાપ્રસંગેના સંકેતો જોવા મળે છે. આના કર્તા પંડિત શ્રી કીતિવિજયજી મહારાજ છે. તેઓએ સંવત ૧૮૩૫માં, વાગડ દેશમાં આની રચના કરી હતી. આ મુનિવર સંબંધી કે એમની બીજી કૃતિઓ સંબંધી કશી માહિતી મળી શકી નથી. છૂટા એક હસ્તલિખિત પાના ઉપરથી આ રચના અહીં આપવામાં આવી છે.
છે અથ ઉપઈ છે પહેલે સરસતી લીજે નામ, વીસ જિનને કરું પ્રણામ; ક્રોધ માન માયા ને લાભ, ભાખું અર્થ કરી થિર ભ.
Bધે તપ કીધે પરજલે, ક્રોધે કર્મ ઘણેરાં ફલે; ક્રોધે કરણું રૂડી જાય, ક્રોધે સમતારસ સુકાય. કધત વસ કાંઈ નવ ગણે, માતપિતા ને ગુરુ અવગણે; ક્રોધે પંચેંદ્રી મુઝાય, ક્રાધે ઝેર ઘણેરો થાય. ક્રોધે વિકથા વાધે ઘણી, કેબે કર્મ નિકાચિત ભણું, ક્રોધે બે બાંધવ આફલે, ક્રોધે ભરત બાહુબળ લડે. ક્રોધે અચંકારી ભટ્ટ, ક્રોધે પતિસુ કરી ખટપટા ધે અર્જનમાલી નામ, મહાવીર કીધે સુભ ઠામ.
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૨૩
પૂ. પં. શ્રી રમણીકવિજયજી ગણિઃ ક્રોધ-માન-માયા-લોભ ચઉપઈ
ક્રોધે કૂડકપટ કેલવે, ક્રોધે દુર્ગતિ અતિ મેલવે, ફરસરામ ફરસી ફેરવે, ક્રોધે શંભુ હલ મેલવે. ક્રોધે બ્રહ્મદત્ત થયે કઠોર, બ્રાહ્મણ ડેલા કાઢયા જેર; ક્રોધે સાસૂય થઈ નણંદ, સુભદ્રાસુ કીધો ફંદ. bધે કાઠા કર્મને બંધ, કેપે ઘરમાં પેસે બંધ, કોથે ચેડે તે મહારાય, હલ-વીહલમાં સમરે જાય. ક્રોધે કુણીક કટકી કરે, ભાજી વિસાલા પાછો ફરે; ક્રોધે લક્ષ્મણ ને વળી રામ, ક્રોધે રાવણ ટાલ્યા ઠામ. ક્રોધ તણી છે મોટી વાત, કેઈન કરજે એહની વાત ક્રોધે કર્મ ઘણાં બંધાય, ક્રોધે દુર્ગતિ પડવા જાય. તેહ ભણી સહુ કોડે કોધ, સુખ નિરાબાધ લહે વલી બેધ;
માન
માન તણું હવે સુણજો વાત, માન તજે તે સબલ સુજાત. માને માન તુરંગમ ચડે, માને હાલમાં પડે; માને નીચ કુલ અવતરે, માને વિનય મૂલ નહિ જડે. માને ચઉગઈગત અનુચરે, માને જ બુક ભવમાં ફરે; સાંબ પ્રદ્યુમન કહ્યા કુમાર, માને સ્થાલ તણે અવતાર. માને બલિરાજા નિરધાર, બ્રાહ્મણ સ્વરૂપ કહ્યો મોરાર; માને ગમંદ તણે છે જેર, બાહુબલ છેડે એક ઠોર. માન તણી છે વધતી વેલ, માને માર્યા દુઃખની રેલ; માને વીરમતી તે નાર, ચંદને કીધે કૂકડ સાર. પ્રેમલાલચ્છી હાથે ચડી, સુરજકુંડ કીધે ભાવ ફરી; માને દુર્યોધન દુખ લહે, માને સરપની એપમાં લહે. માને ધરમ ન પામે કદા, માને કર્મ બંધાયે સદા; માને માનવ ગહલે હોય, માને ભવ ફરસે સહ કોય. માને બુદ્ધ ગલે નર સેઈ, માન તજે તે સુખિયે હેઈ, માન તણું જે એ ગત કહી, ધરમી નર તે સુણજે સહી.
માયા હવે માયાને કહું વિચાર, માયા નરકતણે છે બાર; માયા–મેસ તણું છે દેસ, માયા કમંતણે કરે પોષ. માયા-કપટે મલ્લીનાથ, માયા મહતણે છે સાથ; માયા કૂડ-કપટ કેલવે, માયા ભુંડી ગત મેલવે.
Page #3
--------------------------------------------------------------------------
________________ 224 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ માયા માનવ જૂઠ લવે, માયા નર નારીને ભવે; માયા અષાઢાભૂત મુણિંદ, માયા લાડુ હર્યા ફંદ, માયા મોટો છે મકરંદ, માયા પડિયે સૂરજ-ચંદ; માયા ફંદતણી છે જાલ, માયા સિંહણી છે યાલ. માયા અધિક કરે ઉફંડ, માયા કમાણે છે કુંડ; માયા માનવધર્મ ન થાય, માયા પુણ્ય કરે અંતરાય. માયા ચેરી જારી કરે, માયાએ વીખુટ મરે, છેટા મેટા માયા ધરે, માયા સબ સંસારી ફરે. માયા જાલે વાળે જીવ, માયા પ્રાણુ કરતે રીવ; અરથ કહ્યું માયાને સાર, લભતણે હવે કહું વિસ્તાર. લોભ લેભે લક્ષણ જાયે સહુ, લેભે પડીયા દાનવ બહુ લોભે લોભ ઘણેરે થાય, લોભે નરનારી ઊજાય. ભે ગડ ગહેલો હોય, લેભે ધર્મ ન જાણે કેય; લોભે સાગરદત્ત જલ પડ્યો, લોભે સુભૂમ ચકી નડ્યો. લોભે સંચે ધનને કરે, માખી જીમ મહુઆલે ફરે; લોભે ધન નવિ ખર્ચ વલી, વાગુલ ભવ પામે તે ફરી. લોભે દેશ પરદેશે જાય, લોભે નરનારી અફલાય; પુણ્ય હવે તો પામે વલી, બેઠા ધર્મ કરે કેલવી. કોઇ લેભને છેડો પાસ, શ્રાવક ધર્મ કરો ઉલ્લાસ; લોભે નાના મોટા જીવ, લોભે કાર્ય કરે સદીવ. લોભતી ગત છડે સાર, તીર્થયાત્રા કરે ઉદાર, અઢાર પાંત્રીસ વરસ મઝાર, વાગડ દેશ વડે છે સાર. દેવદર્શન ગુરુ પંડિત રાય, “કીર્તિવિજ્ય” હરખે ગુણ ગાય; ઋદ્ધિ વૃદ્ધિ પામે તે સદા, નરક નિદે નવે કદા. છે ઈતિ ક્રોધ-માન-માયા-લોભ થઉપઈ છે For Private & Personal use only