Book Title: Kevali Prabhuno Sath Volume 02
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ અનુક્રમણિકા પાન ક્રમાંક પ્રાકથન પ્રકરણ ૫ : પ્રાર્થના મનુષ્ય જીવનની મહત્તા ૧; પ્રાર્થના એટલે શું ? - ૩; સંસારી સુખનું ક્ષણિકપણું - ૪; શાશ્વત સુખ પામવાની ઝંખનાથી જીવને ઉદ્ભવતા વિચારો – ૫. પ્રાર્થનાના લાભો : દુઃખમુક્તિ ૬; અંતરાય તૂટે - ૭; દોષદૃષ્ટિ જાય - ૭; માનાદિ કષાયોનું અલ્પત્વ - ૮; જ્ઞાનદર્શનનાં આવરણો ઘટે – ૯; કર્માશ્રવની અલ્પતા – ૧૦; થતો કર્માશ્રવ શુભ - ૧૦. પ્રાર્થનાનું સ્વરૂપ ૧૦; પ્રાર્થનાનું ધ્યેય - ૧૧; તેનો હેતુ - ૧૧; પ્રાથ્યદેવની ઉત્તમતા જાણવી - ૧૨; પ્રાર્થના વ્યવહાર તથા પરમાર્થે - ૧૩; ઉત્તમ પ્રાર્થ્યદેવની દુર્લભતા – ૧૪; સંકલ્પ વિકલ્પનું સંકોચન જરૂરી – ૧૪; એક જ આરાધ્યદેવ રાખવા - ૧૬; કોઈનું બૂરું ઇચ્છવું નહિ - ૧૭; પ્રાર્થના કરવાની રીત - ૧૭; ઈષ્ટદેવની સ્મૃતિ રાખવી - ૧૭; તેમની સ્તુતિ કરવી - ૧૭; ભાવના ઊંડાણથી ઇચ્છાની માગણી – ૧૭; ફળ માટે નિઃશંકતા જરૂરી - ૧૮; વીતરાગને પ્રાર્થવું – ૨૧.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 448