________________
અનુક્રમણિકા
પાન ક્રમાંક
પ્રાકથન
પ્રકરણ ૫ : પ્રાર્થના
મનુષ્ય જીવનની મહત્તા ૧; પ્રાર્થના એટલે શું ? - ૩; સંસારી સુખનું ક્ષણિકપણું - ૪; શાશ્વત સુખ પામવાની ઝંખનાથી જીવને ઉદ્ભવતા વિચારો – ૫.
પ્રાર્થનાના લાભો : દુઃખમુક્તિ ૬; અંતરાય તૂટે - ૭; દોષદૃષ્ટિ જાય - ૭; માનાદિ કષાયોનું અલ્પત્વ - ૮; જ્ઞાનદર્શનનાં આવરણો ઘટે – ૯; કર્માશ્રવની અલ્પતા – ૧૦; થતો કર્માશ્રવ શુભ - ૧૦.
પ્રાર્થનાનું સ્વરૂપ ૧૦; પ્રાર્થનાનું ધ્યેય - ૧૧; તેનો હેતુ - ૧૧; પ્રાથ્યદેવની ઉત્તમતા જાણવી - ૧૨; પ્રાર્થના વ્યવહાર તથા પરમાર્થે - ૧૩; ઉત્તમ પ્રાર્થ્યદેવની દુર્લભતા – ૧૪; સંકલ્પ વિકલ્પનું સંકોચન જરૂરી – ૧૪; એક જ આરાધ્યદેવ રાખવા - ૧૬; કોઈનું બૂરું ઇચ્છવું નહિ - ૧૭; પ્રાર્થના કરવાની રીત - ૧૭; ઈષ્ટદેવની સ્મૃતિ રાખવી - ૧૭; તેમની સ્તુતિ કરવી - ૧૭; ભાવના ઊંડાણથી ઇચ્છાની માગણી – ૧૭; ફળ માટે નિઃશંકતા જરૂરી - ૧૮; વીતરાગને પ્રાર્થવું – ૨૧.