Book Title: Kevali Prabhuno Sath Volume 02
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 426
________________ પરિશિષ્ટ ૨ આરાધક માટે વિષયવાર સુચિ આ સૂચિમાં વિષયોની પસંદગી માત્ર આત્મવિકાસ માટે આરાધનમાં સહાયક થાય એ દૃષ્ટિથી કરેલ છે. જે વિષયો અનુક્રમણિકામાં સહેલાઈથી મળી શકે છે તેની અલગ નોંધ નથી મૂકી.જો કોઈ શબ્દોની પરિભાષા સમજવી હોય તો તેના માટે ‘પારિભાષિક શબ્દોનો કોષ’ વાપરવો. વિષયને ઊંડાણથી સમજવા માટે સૂચિ વાપરવી. થોડાક વિષયોના પેટા વિભાગને કક્કાવાર નહિ પણ તાર્કિક ક્રમ માં મૂક્યા છે. ૐ, તીર્થકર ભગવાનનો ધ્વનિ, ૯૫, ૧૭૫, ૩૩૧; પંચપરમેષ્ટિ ભગવંતનું પ્રતિક, ૧૧૧, ૧૪૧, ૨૯૭ એ અગુરુલઘુ, ગોત્રકર્મના ક્ષય થી પ્રગટે, ૧૭૯, ૨૯૪, ૩૩૩ અગ્યારમું ગુણસ્થાન, ઉપશાંતમોહ, ૧૩૪-૧૩૫; ઉપશમ શ્રેણીમાં પ્રમાદથી પતન, ૩૪, ૧૦૮, ૧૩૨, ૧૩૪, ૧૪૭, ૨૭૯-૨૮૦, ૩૭૦, ૩૭૧; થી પડવાઈ વખતે બીજા ગુણસ્થાનનો સ્પર્શ, ૧૨૦ અઘાતી કર્મો, ૨૮૫; અને ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાન, ૧૩૬, ૨૯૫; અને કેવળીગમ્ય પ્રદેશો, ૩૫૯; નાં ક્ષયથી પૂર્ણ શુધ્ધાત્મા, ૨૩૪, ૨૯૨-૨૯૫; નાં ક્ષયથી પ્રગટતા ગુણો, ૨૯૫; ની પ્રકૃતિને સમકાળ કરવા કેવળી સમુઘાત, ૧૩૬, ૨૮૬; નો ક્ષય ઘાતકર્મના ક્ષય પછી, ૨૮૫, ૨૯૨; શુભભાવ થી શુભ પ્રકારનાં બંધાય, ૯ અધર્માસ્તિકાય (દ્રવ્ય), ૧૧૩, ૨૩૩, ૨૭૬; સદાય સ્વદ્રવ્યરૂપે પરિણમે, ૨૮૩; અરૂપી, ૨૯૩ અન્યત્વભાવના, ૨૨૬-૨૨૯; મોહબુદ્ધિ ઘટાડે, ૨૨૭; સપુરુષનું મહાસ્ય સમજાવે, ૨૨૮૨૨૯; સંસારભાવ ઘટાડે, ૨૨૦-૨૨૯ અનિત્યભાવના, ૨૧૨-૨૧૪; પરપદાર્થની સુખબુદ્ધિ ઘટાડે, ૨૧૪; સંસારભાવ ઘટાડે, ૨૧૧-૨૧૨, ૨૧૪; વૈરાગ્ય પ્રેરે, ૨૧૩ અનંતચારિત્ર, મોહનીયના ક્ષયથી પ્રગટે, ૧૭૯ અનંતદર્શન, ૧૦૬, ૨૮૧-૨૮૨; અને સિદ્ધભૂમિ, ૧૩૬; દર્શનાવરણ કર્મના ક્ષયથી પ્રગટે, ૧૭૯, ૨૮૧ અનંતવીર્ય, અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે, ૧૭૯, ૨૮૪; મોક્ષમાર્ગનું અંતિમ સોપાન, ૧૧૧ અનંતજ્ઞાન, ૧૦૫-૧૦૬, ૨૮૧-૨૮૨; અને સિદ્ધભૂમિ, ૧૩૬; જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી પ્રગટે, ૧૭૯, ૨૮૧ ૪૫

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448