Book Title: Kevali Prabhuno Sath Volume 02
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha
View full book text
________________
કેવળી પ્રભુનો સાથ
ક્ષાયિક સમકિત, ૧૨૪-૧૨૫, ૩૫૬-૩૬૨; અને અનંતાનુબંધી કષાયનો ક્ષય, ૧૨૪, ૩૫૭; અને દર્શનમોહનો ક્ષય, ૧૨૫, ૩૫૭; અને શ્રેણી, ૧૩૨; ચોથા ગુણસ્થાને લેવું આવશ્યક, ૧૨૫, ૩૫૮; નાં આરાધનનાં સાધનો, ૩૦; મેળવવા પુરુષાર્થ, ૩૫૬-૩૬૧; મેળવવા મિથ્યાત્વનો સંવર, ૨૬૧-૨૬૨; મેળવવા પ્રાર્થના, ૩૦; મેળવવા પાત્રતા, ૩૦-૩૧, ૩૫૭; પ્રાપ્ત કરતી વખતે બે ઘડીનું ઊંડું ધર્મધ્યાન (સામાયિક), ૧૪૨; પ્રાપ્તિ પછી ત્રણ ભવમાં મોક્ષ, ૧૨૫, ૩૬૦; પ્રાપ્તિ પછી આત્મા દેહ સાથેના સ્થુળ બંધનથી મુક્ત થાય, ૩૬૦; પ્રાપ્તિ પછી આત્માની સતત પ્રતીતિ, ૩૬૦; પ્રાપ્તિ પછી સમાધિમરણ, ૩૬૧; સકિત પણ જુ
શ
જ્ઞાન (ગુણ): ૧૯૦, ૨૯૭; પૂર્ણ વિશુદ્ધિથી કેવળજ્ઞાન અનંતજ્ઞાન, ૧૦૫, ૧૭૯, ૨૮૧૨૮૨; અને જ્ઞાયકતા, ૨૩૯; ક્યારેય સંપૂર્ણ અવરાય નહિ, ૨૩૭, ૨૩૯, ૨૯૪;
૪૨૬
ખીલવવા પરપદાર્થની સુખબુદ્ધિ છોડવી, ૯૨; દર્શન, ચારિત્ર સાથે એકતા, ૨૮૨-૨૮૩; ના પ્રકાર, ૨૮૨; ની વિશુદ્ધિથી મોહનીય ક્ષીણ થાય, ૧૯૦; ની વિશુદ્ધિ માટે દર્શનની વિશુદ્ધિ જરૂરી, ૧૯૦; ની વિશુદ્ધિ માટે ક્ષમાપનાનું આરાધન, ૨૪૮; કેવળજ્ઞાન, સમ્યજ્ઞાન પણ જુઓ
જ્ઞાનાવરણ કર્મ: નો પ્રભાવ, ૨૫; ક્ષય કરતાં પહેલા અંતરાય ક્ષય જરૂરી, ૮૦; ક્ષીણ થવાનું પરિણામ, ૨૭; ક્ષય થવાથી અનંતજ્ઞાન ગુણ પ્રગટે, ૧૦૫-૧૦૬, ૧૭૯; ક્ષયોપશમથી માર્ગનાં રહસ્યો સમજાય, ૩૪૭;
બંધાવાનું કારણઃ પ૨પદાર્થની સુખબુદ્ધિ, ૨૫, ૨૬, ૯૨; જ્ઞાનીની અશાતના, ૨૬,
૨૪૯
ક્ષીણ ક૨વાના સાધનોઃ પ્રાર્થના, ૨૪-૨૭; નિસ્પૃહતા, ૩૪૯; પ૨પદાર્થની સુખબુદ્ધિનો ત્યાગ, ૯૨, ૩૪૯; મોહનો ત્યાગ, ૯૪; શાંતિ ગુણ ખીલવવો, ૯૧-૯૨; જ્ઞાનનું આરાધન, ૨૬; ક્ષમાપના, ૧૯૩; સહુ જીવો માટે કલ્યાણભાવ સેવવો, ૩૪૯

Page Navigation
1 ... 445 446 447 448