Book Title: Kevali Prabhuno Sath Volume 02
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 432
________________ પરિશિષ્ટ ૨ ૨૮૬; માટે માર્ગદર્શન માટે સિદ્ધપ્રભુનાં કલ્યાણ પરમાણુ, ૨૯૫ ચૌવિહાર, ૧૪૪–૧૪૫ ઘાતી કર્મ, નબળાં પાડવા પ્રાર્થના, ૯; સાતમા ગુણસ્થાને અનુદય, ૧૩૦; બંધાવાનું મૂળ મોહ, ૨૮૪; ક્ષય કરવા અંતરાય કર્મનો ક્ષય અગત્ય, ૭, ૨૮૪; આઠમા ગુણસ્થાનથી સંહાર, ૧૩૩; ક્ષયથી શુધ્ધાત્મા, ૨૩૪; ક્ષય શ્રેણીના અંતે, ૨૮૦-૨૮૧; ક્ષયથી પૂર્ણ નિર્વિકલ્પતા, ૨૮૦; આ ક્ષય માટે ઉત્તમ સપુરુષનો આશ્રય, ૨૭૧; ક્ષયથી અપૂર્વ ગુણો પ્રગટે, ૨૮૦ છે ચારિત્ર (ગુણ), મોહનીયના નાશથી ખીલે, ૧૮૮; અનંતચારિત્ર પણ જુઓ ચારિત્રમોહ, અને સમકિત, ૧૨૩-૧૨૪; મોહનીય કર્મ પણ જુઓ ચોથું ગુણસ્થાન, અવિરતિ સમ્મષ્ટિ : ૧૨૨૧૨૫: ઉપશમ તથા વ્યવહાર સમકિતમાં શુન્યતા વખતે, ૧૨૨; અને સ્વરૂપ પ્રતીતિ, ૨૫૩-૨૫૯; વ્રતનું પાલન ન થાય, ૧૨૫; આત્માના સર્વ ગુણોનો આંશિક અનુભવ, ૧૨૫, ૨૫૩; દેહ-આત્માની ભિન્નતાનો અનુભવ, ૨૫૩; પ્રાર્થનાનું આરાધન મુખ્ય, ૨૫૬; ક્ષમાપનાના પાઠમાં, ૧૩૮; ક્ષયોપશમ સમકિત પછી છૂટે નહિ, ૩૪૪; સમકિત પણ જુઓ ચૌદમું ગુણસ્થાન, અયોગીકેવળી, ૧૩૬-૧૩૭; અને કેવળી સમુદ્યાત, ૨૮૬; અને સિદ્ધપદની પ્રાપ્તિ, ૧૩૬, ૨૮૬; અઘાતી કર્મોની નિર્જરા, ૧૩૬, ૨૮૬; અને યોગનું છૂટવું, ૧૩૬, ૨૮૫ છ પદ, આત્માનાં, અને સમતિ, ૮૫, ૧૯૯; આત્મા છે, ૮૬; આત્મા નિત્ય છે, ૮૬; આત્મા કર્તા છે, ૮૭; આત્મા ભોક્તા છે, ૮૭-૮૮; મોક્ષ છે, ૮૮; મોક્ષનો ઉપાય છે, ૮૮-૧૧૨, ૧૯૯; સમજણ, ૮૫ છઠ્ઠ ગુણસ્થાન, સર્વવિરતિ સમ્યક્રદૃષ્ટિ, ૧૨૬૧૨૮, ૩૬૬-૩૬૮; અને મુનિપણું, ૧૨૭, ૨૫૮, ૩૬૬; દ્રવ્ય અને ભાવથી ભેદથી સંઘર્ષ, ૧૨૭-૧૨૮, ૩૬૬-૩૬૭; નાં લક્ષણો, ૧૨૭; મેળવવા અવિરતિનો સંવર, ૨૬૧-૨૬૨ - મેળવવા પુરુષાર્થ: પ્રમાદની અલ્પતા, ૧૦૦-૧૦૮, ૨૯, ૨૫૮; પ્રાર્થના, ૩૧૩૨; મન,વચન, કાયાની સોંપણી, ૩૨, ૧૨૬-૧૨૭, ૨૫૭, ૩૬૬; સદ્ગુરુનું સંપૂર્ણ શરણું, ૩૨, ૧૩૮-૧૩૯, ૨૫૮; સ્વચ્છંદ નિરોધ, ૩૧-૩૨, ૧૨૬, ૧૩૯, ૨૫૭-૧૫૮, ૩૬૬; ક્ષમાપનાનું આરાધન વધુ ઉપયોગી, ૨૫૬ પ્રાપ્તિનું ફળ: આજ્ઞાધીનપણું વધે, ૩૨, ૧૨૬, ૨૫૮; ઘટતી મતિકલ્પના, ૩૨; મહાવ્રતનું પાલન, ૧૨૭; મોક્ષમાર્ગનાં રહસ્યો સમજાય, ૩૨, ૨૫૭; વિશેષ નિર્જરા થાય, ૩૨; શુદ્ધ ચારિત્ર ખીલે, ૩૨-૩૩; સંયમ વધે, ૧૨૬ ૪૧૧

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448