Book Title: Kavichakravarti Jayshekharsuri krut Tribhuvan Dipak Prabandh
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 3
________________ to bhakashbhai તેજવત ત્રિઝુભુવન-મઝારિ, પરમહુ'સ નરવર અવધાધર; જેડ઼ જપતાં નિવે લાગઇ પાપ, ટ્વિન દિન વાધઇ અધિક પ્રતાપ. બુદ્ધિ મહેદધિ બહુ બલવંત, અકલ અજે અનાદિ અન’ત; ક્ષિણ અમરણિ ક્ષણ પાયાલિ, ઈચ્છાં વલસઈ તે ત્રિદુકાલિ. .... bhabhibachchhd[૪૫] .... Jain Education International રાણી તાલુ ચતુર ચેતના, કેતા ગુણુ ખેલ તેઢુના ? રાઉ રાણી એ મનનઈ મેલિ, ફિરિ ફિરિ કરઇ કુતૂડલ કેલિ. એક વખત રાજા પરમઠુંસનું મન માયા નામની રમણીના રૂપમાં લપટાય છે. એ વખતે રાણી ચેતના રાજાને માયાને સંગ ન કરવા સમજાવે છે અને ચેતવે છે કે, માયાના મેહમાં પડવાથી તેઓ પેાતાનું રાજ્ય ગુમાવી સ'સારમાં પડશે. પરંતુ રાજા તે માનતા નથી, એટલુ' જ નહિ, માયાના માડુમાં રાજા પેાતાની રાણી ચેતનાનો પણ ત્યાગ કરે છે. પરિણામે, રાજા ત્રિભુવનનુ` રાજ્ય ચાલ્યુ' જાય છે. રાજા કાયાનગરી વસાવી તેમાં સંતેષ માને છે. રાજા પેતે પેાતાની આ કાયાનગરીના વહીવટ પેાતાના મન નામના અમાત્યને સોંપે છે. પરંતુ દુષ્ટ વૃત્તિવાળા મન રાજાને બંધનમાં નાખી, જેલમાં પૂરી પાતે રાજા થઈ બેસે છે અને આખા રાજ્યને ધૂળધાણી કરી નાખે છે. હવે રાજા પરમહ`સને રાણી ચેતનાની શિખામણ ન માનવાને લીધે પશ્ચાતાપ થાય છે. પરંતુ, અત્યારે તેને કોઇ છેડાવનાર નથી. મનને પ્રવૃત્તિ અને નિવૃત્તિ નામની બે પત્ની છે. પ્રવૃત્તિના પુત્ર તે મેહ અને નિવૃત્તિના પુત્ર તે વિવેક, પ્રવૃત્તિ મનને વશ કરી લે છે અને એને સમજાવી નિવૃત્તિ તથા તેના પુત્ર વિવેકને દેશવટો અપાવે છે અને પેાતાના પુત્ર માહુને રાજ્ય અપાવે છે. મનના પુત્ર મેહ હવે અવિદ્યા નગરી સ્થાપી ત્યાં રાજ કરે છે. આ અવિદ્યા નગરી કેવી છે ? કવિ વર્ણવે છે: અવિદ્યા નગરી, ગઢ અજ્ઞાન, તૃષ્ણા ખાઈ માં માન; કદાચારુ ઢસીસાંઉલિ, વ્યારિઈ દુગતિ વહિતી પેાલિ. વિષયવ્યાપ વારુ આરામ, મંદિર અશુભાં મન પિરણામ; કામાસન જે કહિયાં પુરાણિ, ચઉરાસી ચહુટાં તે જાણી. ભૂરિ ભવંતર સેરી હુઈ, કૂડબુદ્ધિ તે ઘર ઘર કુઈ; શ્રી આર્ય કલ્યાણમસ્મૃતિગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6