Book Title: Kavi Tirthna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 3
________________ કવિ તીના લેખો ન. ૪૫૧૧૩ ] ( ૩૨૯ ) અવલાકન. સ્વીકાર કર્યા હતા અને પૂર્વના પોતાના મિથ્યા મત છાડી દીધા હતા. આવી રીતે તે પરમ શ્રાવક થયા, અને સામિક ભાઈને તેમજ મુમુક્ષુ વને દાન આપી, સ્વજનાને સન્માન આપી અને દીનજનેાના દુઃખા દૂર કરી, પોતાની સપત્તિને સફળ કરતો હતો. શત્રુંજય તીની સ્થાપના રૂપે પ્રસિદ્ધ એવા કાવી નામના તીના ચૈત્ય ( મદિર ) ને લાકડા અને ઈંટથી બનેલું જોઇ તે ખાતુ ગાંધિએ એક વખતે મનમાં વિચાર કર્યા કે જો આ મદિરને પાકું અંધાવી સદાના માટે દૃઢ ( મજબૂત ) બનાવવામાં આવે તેા મહાન પુણ્યની સાથે મ્હારી લક્ષ્મી પણ સફળ થાય. આ વિચારથી પ્રેરાઇ તેણે સંવત્ ૧૬૪૯ માં આખું મંદિર નવું તૈયાર કરાવ્યું, અને પછી વિજયસેનસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. છેવટના એ પદ્મામાં, આ પર દેવકુલિકાયુકત પુણ્યના સત્રરૂપ યુગાદિ જિનના બંદિરનું સ્થાયિત્વ કચ્છી આશીર્વાદ આપવામાં આવ્યે ઇં, અને લેખ સમાપ્ત કરવામાં આવ્યા છે. (૪૫૨ ) આ નબરના લેખ પણ એજ મંદિરમાં કોતરેલા છે ( સ્થળની નોંધ મળી શકી નથી ). એમાં પણ સક્ષેપમાં ગદ્યમાં ઉપરની જ હુકીકત નોંધેલી છે. નવીન કાંઇ નથી. (૪૫૩ ) આ લેખ, ધનાથમંદિરમાં આવેલો છે. હકીકત આ પ્રમાણે મદશાહ અકબર જલાલુદ્દીનના વિજયરાજ્યમાં, ગરાસિયા રાઠોડ પ્રતાપસિંહના અધિકાર વખતે, ખ'ભાત વાસ્તવ્ય લઘુનાગર જ્ઞાતિના ગાંધી બાહુઆના પુત્ર વીરજીએ, સંવત્ ૧૬૫૪ માં કાવીતીમાં, પેાતાના પુણ્યાર્થે આ ધન!થ તીર્થ કરતુ ‘ રત્નતિલક ' નામે બાવન જિનાલયવાળું મંદિર બંધાવ્યું છે. સેસ્ડ પીતાંબર વીરા તથા સે શિવજી ખાઘા તેમજ રાજનગર ( અમદાબાદ )ના રહેવાસી ગજવર વિશ્વકર્માં જ્ઞાતિના , ૪૨ Jain Education International ૦૩૯ For Private & Personal Use Only . www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5