Book Title: Kavi Tirthna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ કાથી તીના લેખા. ( ૪૫૧ ) મહી નદી જ્યાં આગળ ખભાતની ખાડીમાં મળે છે તેના મુખ આગળ, ખંભાતના સામા કાંઠે, એક કાવી કરીને ન્હાનું સરખુ' ગામ છે, તેની અંદર એ મ્હોટાં જિન મદિરે આવેલાં છે જેમાં એક આદિ નાથ ભગવાનનું છે અને બીજી ધર્મીનાથ તીથ કરતુ છે. ખીજું મંદિર વિસ્તારમાં બહુ મ્હા છે અને તેની આસપાસ પર દેવકુલિકાઓ આવેલી હાવાથી તે વનજિનાલય મંદિર કહેવાય છે. • સાધારણ રીતે એ સ્થાન તીર્થં ભૂત મનાય છે અને આસપાસના કેટલાક જૂના કચારે કયારે સ`ઘ કાઢીને પણ એ તીર્થની યાત્રાર્થે જાય છે. નંબર ૪૫૧ થી ૪૫૪ સુધીના લેખા એજ કાવીતીના ઉક્ત અને ઢેિરામાંથી મળી આવ્યા છે. સંવત્ ૧૯૬૭ ની સાલમાં વડોદરાથી એક ગૃહસ્થે એ તીથની યાત્રાર્થે સંઘ કાઢ્યા હતા. તેમાં હું પણ તે Jain Education International ૭૩૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5