Book Title: Kavi Tirthna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 2
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૩૨૮) [ કાવી તીર્થના લેખો ને. ૮૫૧ વખતે એક યાત્રી તરીકે સામેલ હતા. આ લેખે હું તે વખતેજ ત્યાંથી ઉતારી લેતે આવ્યા હતા. નં. ૪પ૧ ને મુખ્ય લેખ આદિનાથના મંદિરમાં, મૂલગર્ભાગારના દ્વારની ડાબી બાજુએ આવેલા એક ગોખલામાં ચૂંટાડેલી શિલામાં કોતરેલે છે. શિલાને માપ વિગેરે હું તે વખતે કાંઈ લઈ શકે નહિં ફક્ત નકલ જ ઉતારી શકે હતે. આ લેખમાં ૩૨ પ છે. તેમાં પ્રથમના એક પદ્યમાં આદિનાથની સ્તુતિ કરવામાં આવી છે અને તે પછીના ૧૨ પદ્યમાં, ઉપરના લેખ પ્રમાણેજ, પ્રતિષ્ઠાકર્તા આચાર્ય વિજયસેનસૂરિ પર્વતના કેટલાક તપગચ્છના મુખ્ય મુખ્ય આચાર્યોને ઉલલેખ કરે છે. . ૧૪ મા પદ્યથી મંદિર બંધાવનાર ગૃહસ્થનું વંશવર્ણન શરૂ થાય છે. તે આ પ્રમાણે – ગુજરાત દેશમાં સુપ્રસિદ્ધ એવા વડનગર નામના શહેરમાં નાગર જ્ઞાતિની લઘુ શાખામાં ભદ્રસિઆણ ગેત્રવાળે એક દેપાલ ગાંધી કરીને ધર્મિષ્ઠ ગૃહસ્થ રહેતો હતે. તેને અલુઆ નામે પુત્ર થયું અને તેને પુત્ર લાડિક નામે થયે એ લાડિકને પિતાની પત્ની (૪) નામે પત્નીથી બટુક અને ગંગાધર નામે બે પુત્ર થયા હતા. તેમાં બટુઆ પિતાના ધમકમથી વ્યાપારિઓમાં મુખ્ય ગણાવા લાગ્યું હતું. તેને બે સ્ત્રિઓ હતી, તેમાં પહેલીનું નામ પિટી અને બીજીનું નામ હીરાદેવી હતું. પિપટીને કુંઅરજી નામે એક પુત્ર થયું હતું અને હીરાદેવીને ધર્મદાસ, સુવરદાસ એમ બે પુત્રો હતા. પિતાના આ બધા સ્વજનબંધુવર્ગ સાથે સાથે બાહુઆ ગાંધી વડનગરથી નિકળી વ્યાપાર –આવતી કે જે સ્તંભતીર્થના નામે પ્રસિદ્ધ છે તેમાં, (ખંભાતમાં) આવીને વસ્યા હતા. ત્યાં એને વ્યાપારમાં પુષ્કળ ધનપ્રાપ્તિ થઈ હતી અને તેમાં સન્માન પણ બહુ વધ્યું હતું. આવી રીતે તે સન્માન, સંતાન, ધન અને યશથી દિન પ્રતિદિન અધિક ઉન્નત થતા જતા હતા તેવા પ્રસંગે તેણે આચાર્ય શ્રી હીરવિજયસૂરિને ધર્મોપદેશ સાંભળી જૈન ધર્મને ૭૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5