Book Title: Kavi Keshavkrut Neminath Fag Author(s): Kanubhai V Sheth Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 8
________________ કવિ કેશવકૃત નેમિનાથ ફાગ નેમનાથના ગુણ સ્તવું, આણી ભાવ અપાર, બ્રાચાર ચૂડામણ, વંછિત ફલ દાતાર. સીલ વડે સંસાર મેં, સીલે લહઈ સિદ્ધિ, મનવંછિત સીલે મિલે, અષ્ટ સિદ્ધિ નવ નિદ્ધિ. છતી ઋદ્ધિ જિણ પરિહરિ, છેડી રાજુલ નારિ મહાપુરુષ તે જાણીયઈ, નામ થકી નિસ્તાર. સૂરજિ ઊગ્યાં મહુરથી, સીલવંતના નામ, સહૂ ઊઠી સમરણ કરે, તિણથી સીજઈ કામ. ઢાલ પહેલી ઝબુકડાની સોરીપુર સેહામ, સમુદ્રવિજે કરે રાજ, સનેહી સાંભલે. સિવાદેવી રાણી તહેનઈ, પતિ–ભગતી ઘણલાજ, ૫ સને. કાત્તિક વદિ બારસ દિન, ચવણ થયે શ્રીમ, સ. અપરાજિતની સ્થિત કહી, બત્રીસ સાગરોપમ ૬ સને. ચઉદ સુપન રાણી લક્ષ્ય, મનમૈ હરખ ન માય, સ. જાય રાજાનૈ ઈમ કહે, એને મ્યું ફલ થાઈ. ૭ સને. સમુદ્રવિજૈ કહે સુણ પ્રિયા, પુત્ર હચૈ સિરદાર, સ. શ્રાવણ સુદિ પાંચમી, જનમ્ય નેમિકુમાર ૮ સને. સિઠિ ઈંદ્ર મિલી કરી, છપનકુમારી આય, સ. જનમ-મહોત્સવ સુર કરઈ, મેર-શિખર ન્ડવરાય. ૯ સ. એ વિધ સહુ જિનવર તણી, “જીતકલપ” કહેવાય, સ. ઈક કેડિ દેવ સેવે સદા, પૂજે પ્રભુના પાય. ૧૦ સ. સાંમલ–વરણ સોહામણું, કાયા ધનુષ દશ જોણું, મુખ-છબિ ઓપમ શશિ જિસી, સકલ-કલા-ગુણ–ખાણ ૧૧ સ. એક દિવસ બાલક સમૈ, પાલણે પિડ્યા નેમ, સ. ઈદ્ર પ્રસંસા ઈમ કરે, સહુ સાંભલ સુર જેમ. ૧૨ સ. બાલક–વિ છે નેમજી, તે પણ છે બલવંત, સ. મિથ્યા-દષ્ટિ દેવતા, વાત ન માની તંત ૧૩ સ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17