Book Title: Kavi Keshavkrut Neminath Fag
Author(s): Kanubhai V Sheth
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
View full book text ________________
કવિ કેશવકૃત નેમિનાથ ફાગ એક દિવસ અણગાર, એમનો તિહાં આયે, જીવજસા કહે એમ, દેવર તું મન ભાય ચું ઘરઘર માગે કાંઈ, સ્યુ કરે પરની આસ, ભેગવ સુખ-વિલાસ, પુરે મનની આસ. તું ભર ફિરે કાંઈ, હું કહું છું તુઝ સાચે, છેડ પર વિરાગ, તન ધન યવન રચે. ૪૫ ઈહાં કિણ જેને દુઃખ, તે પણિ આગલિ દુખીઆ, ઈહાં જેહને હાઈ સુખ, તે વલિ આગલિ સુખીઆ. ૪૬ ઓઘે લીધે બસ, સંઘટો કરવા લાગી, લવ લવ કરતી તેહ, રહે નહી દોભાગી. ખાઈ જઈ તે મીઠ, પરભવ કોણે દીઠે, દેવરને ઉપદેશ, લાગે વચન--અંગીઠો. ગરવ-ઊતારણ કાજ, મુનિવર એહવે ભાખે, સાતમ ગરમ વિણાસ, દેવકીનૈ કહું સાખે. તબ બીન્હી મન માંહિ, ગરબ સહુ ખૂબ ગલીલ, અમો અણગાર, કહિને પાછે વલીએ. સાતમ ગરમ વિણાસ, કંસને માર ઉથાપી, કૃષ્ણ તણી થઈ જિત, ઉગ્રસેન રાજ્ય આપી. સહુ યાદવ મિલી વેગ, સોરઠ દેસે આયા, તિહાં કિણ કીધ વિશ્રામ, ભાનુ ભીરુક જિહાં જાયા. પર ઇહ છઈ બહુ વિસ્તાર, વિસ્તારી નઈ કહિ, બીજી ઢાલ રસાલ, કેશવ રૂડી કહિ. ૫૩
૫૪
દ્વારિક નગરી અતિ ભલી, કોણ કરઈ તસુ હડિ, સુખે સમાધઈ તિહાં વસ, યાદવની કુલ કેડિ રાજ કરઈ શ્રીકૃષ્ણજી, વાસુદેવ કહિવાય, નમકુમાર મહિમા નિલે, કીરત સબલ કહાય. આયુધ–સાલા એકદા, આયાં તિહાં શ્રીમ, ધનુષ ચઢાયે રંગ સુ, મન ઘર અધિકે પ્રેમ.
પપ
પ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 9 10 11 12 13 14 15 16 17