Book Title: Kavi Keshavkrut Neminath Fag
Author(s): Kanubhai V Sheth
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ૧૫૬ કવિ કેશવકૃત નેમિનાથ ફોગ ઝિરમિર ઝિરમર વરસે મેહ, જિહાં લીજૈ કામલ દેહુ રે, ૧૦૭ ૬૦ ચીર સુકાયૈ ગુફા મૈં આવી, રહેનેમને મન ભાવી ૨ ને રાજીમતી પતિ પહેલાં મુક્તિ પામે છે અને તેમિનાથ પણુ સાતસેા વર્ષીના સંયમ પાળી અંતે મુક્તિ પામે છે. અને બન્ને મુક્તિધામ'માં મળે છે એમ કહી કવિ કાવ્યનુ સમાપન કરે છે. કાવ્યની પ્રશસ્તિમાં કાવ્યની રચના સંવત ૧૭૫ના ફાગણુ શુદ તેરસના રાજ પાટણમાં થઈ હાવાના ઉલ્લેખ મળે છે. અંતમાં કવિ પોતાના ગુરુ અને પોતાના નામના ઉલ્લેખ કરી કાવ્ય સંપૂર્ણ કરે છે. વાચક લાવન્યરત્ન પસાયા, કેશવ જિનના ગુણ ગાયારે, ને ભણુસ્યું ગુણસ્ય જે સાંભત્સ્ય, તેહના મનવંછિત ફલસ્યૌ ૨ ૧૧૫. આમ આ ફાગ સાંભળનારના ‘મનવ`તિ' ફ્ળશે એવી ભાવના પ્રગટ કરી કવિ કાવ્યનુ` સમાપન કરે છે. Jain Education International ૧. મેા. દે. દેસાઇ, જૈન ગૂર્જર કવિઓ-૨, મુ‘બઇ ૧૯૩૧, પૃ. ૩૫૪ અને ૧૬૬-૩૬૯; ૩, ૧૯૪૪-પૃ. ૧૩-૨૮; તથા ભારતી વૈદ્ય, મધ્યકાલીન રાસ સાહિત્ય, મુબઈ ૧૯૬૬ પૃ. ૧૨૮. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17