Book Title: Karpur Kavya Kallol Part 5 6 7 8 Author(s): Lalitvijay Publisher: Karpur Pustakalaya Samo View full book textPage 2
________________ આ પુસ્તકના મુદ્રકોના નામ, આ પુસ્તકની શરૂઆતમાં શ્રી શત્રુંજયસ્તંત્રથી માંડીને સાડાસાત ફરમા ( પાન સુધી) તે પાલીતાણ બહાદુરસિંહજી પ્રેસમાં શા. અમરચંદ બેચરદાસે છાપ્યું છે. ભાગ પાંચમે વીતરાગવર્ણનને પૂરો તથા ભાગ છઠો સાધુસન્મિત્રને તેના સત્તર ફરમા સુધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શા. દેવચંદ દામજીભાઈએ છાપ્યું. અને ભાગ છઠાના અઢાર ફરમાથી તે ભાગ પુરો તથા ભાગ સાતમે શ્રાવકસન્મિત્રનો પૂરો અને ભાગ આઠમે ઉપયોગી વસ્તુવર્ણનને પૂરે એમ તે સર્વે મહદય પ્રન્ટીંગ પ્રેસમાં શા, ગુલાબચંદ લલુભાઇએ છાપ્યું. ભાવનગર, વીર સં. ૨૪૬૦ . ચિતર શુદિ પૂર્ણિમા વિક્રમ સં. ૧૯૯૦ શુક્રવાર ભાવનગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 972