Book Title: Karpur Kavya Kallol Part 1 2 3 4
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 10
________________ Ilin-l||ID-1||0||0|IDol| VIJlol D-all -il|lpellIDil[ $ અર્પણ પત્રિકા. ! વિઠઠર્ય સહુગુણાનુરાગી શાંતમૂર્તિ ગુરૂમહારાજ શ્રી ૧૦૦૮ શ્રીમાન શ્રી કરવિજયજી મહારાજશ્રીની પવિત્ર સેવામાં– આપ પ્રથમથી જ સ્વભાવે શાંત અને માયાળુ હેઈને જૈન-જૈનેતર પ્રજા ઉપર તેની સારી છાપ પાડી જૈન ધર્મની ખ્યાતિ વધારવા સાથે આપે મારા ઉપર પણ અત્યંત ઉપકાર કરેલ છે, તેથી તથા આપના નિર્મલ ચારિત્ર તથા નિર્મમત્વ ભાવ વિગેરે ગુણોથી આકર્ષાઈ વળી ધર્મજ્ઞાન ફેલાવવાના આપના ઉત્તમ કાર્યરૂપ ગુણથી રંજીત થઈ આ પુસ્તક આપના કરકમલમાં અર્પણ કરી હું મારા આત્માને કૃતાર્થ માનું છું. લી. આપને કૃપાકાંક્ષી સેવક લલિતવિજય. IMI[I નાIMI|IMIMI[ J[MI MIT MI[IIIMIT 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 544