Book Title: Karm Prakruti Part 03
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ આધાર શીલા આ શ્રી વિર્ષે પાક છે ૧ના પ્રકાશન કાર્ય થવા માટે આર્થિક સહી જsોગ દાતા | પાલ તાંબ સંદા એન્ડ ચેર એન્ડ ચેરીટીઝની હાર્દિક અનુમોદના) પાર્લા (વેસ્ટ)શ્રી જૈન સંઘની વિનંતીથી વિક્રમ સંવત ૨૦૫૩ માં પ.પૂ. ગણિવર્ય શ્રમણચંદ્ર વિ. મ.સા. તથા પ.પૂ. મુનિ કૈલાસચંદ્ર વિ. મ.સા. (હાલ ગણિવર્ય) ચાતુર્માસ પધાર્યા હતા અને તેઓશ્રીની નિશ્રામાં શ્રી સિદ્ધિવધુ કંઠાભરણ તપ તથા દર રવિવાર વિવિધ આરાધના તથા શિબીર આદિ થયેલ તે સ્મૃતિ નિમિત્તે શ્રી સંઘે આ ગ્રંથમાં મુખ્ય સહયોગ પ્રદાન કર્યો તે બદલ શ્રી સંઘની ઉદાર ભાવનાની ભૂરી ભૂરી અનુમોદના..... તથા સંવત ૨૦૫૨ માં પ.પૂ. પંન્યાસ શ્રી પુષ્પચંદ્ર વિ. ગણિ મ.સા. શ્રી માટુંગા રોડ જે.મૂ.પૂ. સંઘમાં પર્યુષણ પર્વની આરાધના કરાવી. તેઓશ્રીની પ્રેરણાથી શ્રી સંઘે આધાર સ્થંભ તરીકે સહયોગ પ્રદાન કર્યો તે બદલ શ્રી સંઘની અનુમોદના... પ.પૂ. પંન્યાસ શ્રી હકારચંદ્ર ગણિ મ.સા. ની પ્રેરણાથી આ પુસ્તક અંગે શ્રી વીરવિજય જેન ઉપાશ્રય તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે... પુરાક વિમોચનના સુઅવસરે આ mવિકવિષયના અધ્યાપકો (પંડિતવર્યોનું) તથા પ્રેસવાળા આદિનું બહુમાન સ્વ. ભૂરીબેન વ્રજલાલ માણેકચંદ શાહ (સંપાદકના સંસારી માતુશ્રી) પરિવાર તરફથી કરવામાં આવેલ છે. હd નવીનભાઈ-મનુભાઈ-સુરેશભાઈ મહેશભાઈ. લી. શ્રી રાંદેરરોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ સંવત - ૨૦૫૯ કારતક વદ-૫ (સંપાદકનો પંન્યાસ પદારોહણ દિન) T TAT | TAT | TIT TI Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 538