Book Title: Kalpasutram Author(s): Kanakvimalsuri Publisher: Muktivimal Jain Granthmala View full book textPage 5
________________ श्री प्रास्ता| विक श्रीकल्प मुक्तावल्या * પ્રાસ્તાવિક F શાa સજી, તયોત્તમ' [7. મુ. પૃ. 27] “નળ 4 તાણ ઘટતે પેપમાં યુવા' [5. . . 27]. ‘કલ્પસૂત્ર સર્વશાસ્ત્રોમાં ઉત્તમ છે? સુન્દર પવૃક્ષની ઉપમા આ સૂત્રને ઘટી શકે છે? જગત્ સામે નજર નાંખીશું તે અપાર આકાશ, અપાર વનરાજી, અપાર જળસાગર અને અપાર પૃથ્વી આ બધામાં માનવ છે તેમ પશુપંખી અને માનવ કરતાં પણ વિશિષ્ટ બળ ધરાવતાં પશુઓ આદિ છે. છતાં આ બધા ઉપર માનવે ખુબજ વર્ચસ્વ મેળવ્યું છે. હાથીએ સિંહ અને કૂર પશુ પંખીઓને તેણે કબજે લીધા છે. તેણે મહા ઉછળતા સાગરને કબજે કરવા બંદરે, સ્ટીમરે વિગેરે બાંધ્યા છે. આકાશમાં પિતાનું પ્રભુત્વ દેખાડવા તેણે વિમાન ભયંકર તેતીંગ ઉડ્ડયનયાનને વિસ્તાર્યા છે. કુદરતને ખોળે બધા સાથે હોવા છતાં તેણે તેની વિશિષ્ટતા પુરવાર કરી છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 512