________________ | श्रीउपेद घात ઉપઘાત UR જૈન દર્શનમાં પીસ્તાલીશ આગમ એ મહાન પૂજનીય આદરણીય આરાધનીય છે તેમાં શ્રી ભગવતી સૂત્ર તથા શ્રી કલ્પસૂત્ર વિ. પૂજનીય છે. કલ્પસૂત્ર તે દર વરસે વંચાય છે છતાં તેના પ્રત્યે સમાજને ભાવ વધતું જ જાય છે. હાલમાં કેટલાક પિતાને વિશેષ પંડિત માનતા ને બુદ્ધિશાળી માનતા એવા માણસો કહે છે કે દર સાલ આ એક ને એક વસ્તુ સાંભળવાથી શું ફાયદો? પણ એ વાત વ્યાજબી નથી. મહાપુરૂષોના જીવનચરિત્રો સાંભળવાથી મન પવિત્ર થાય છે. વિચારે સારા આવે છે. એક કહેવત છે કે જેટલી વખત ગેળ ખાય તેટલી વખત ગોળ ગળે લાગે છે તેમ મહાપુરૂષના જીવનચરિત્રો પણ જેટલી વાર મલે તેટલી વખત સાંભળવા જોઈએ અને તેની મીઠાશ એટલી બધી હેય છે કે આખાજીવનને સંસ્કારમય સદાચારમય પ્રતિદિન ઊત્તમોત્તમ ભાવનામય બનાવે છે માટે સત્કાર્યોમાં જરાએ સંતોષ માનવે નહીં. દુકૃત્યામાં સંતોષ માનજે. જેમ ગૃહસ્થ ધનના અથી ધનમાં સંતોષ માનતા નથી તેમ મહાપુરૂષોના જીવન ચરિત્રો તેમના આદર્શ સિદ્ધાંતે સાંભળવામાં સંતેષ કઈ દિવસ માન નહીં. આ કલ્પસૂત્ર ચૌદપૂર્વધર બહત ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામિએ દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યાયમાંથી ઊદૂધ કરેલું છે. તે પસૂત્ર ઊપર કલ્પદ્રુમલિકા-કલ્પકિરણુવલી, કલ્પદીપિકા, કલ્પપ્રદીપિકા, ક૫મંજરી, કલ્પલતા, સુખબેધિકા વિગેરે અનેક મહાપુરૂષોએ ટીકા-ટબાએ વિપૂલ પ્રમાણમાં રચનાઓ કરી છે. | 8 .