Book Title: Kalpasutra
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 10
________________ કપસૂત્ર [ ૧૧૯ સત્રાંક મુદ્રિત સૂત્રપાઠ ટિપન પાઠભેદ १०१ तेरणं मित्तताइनियगसयणसंबंधिपरिजणेणं तस्स नियगसयणसंबंधिपरिजणस्स नायाण य तं नायएहि य सद्धिं तं १०२ -भुत्तोत्तरागया भुत्तोत्तराए १११ चेच्चा धरणं चेच्चा रज्ज़ चेच्चा रज्जं चेच्चा धरणं ११३ मीसिएगणं मंजुमंजुणा मीसिएणं अभिभविय गामकंटए मंजुमंजुणा ૨૪૦ -આ ચિહ્ન વચમાંને પાઠ ૨૪૧ સૂત્રમાં મત્ત ગોવિD પછી છે. ચૂર્ણિકાર-ટિપનકકારે સ્વીકારેલા પાઠભેદ સવાંક મુદ્રિત સૂત્રપાઠ ચૂર્ણિટિપ્પનક-પાઠભેદ ११३ घोसेग य पडिबुज्झमाणे प २ सव्वि- घोसेण अपडिबुज्झमाणे सव्वि१२३ सुव्यग्गी नाम। अग्गिवेसे नाम १२३ अच्चे लवे गृहत्ते पाणू अच्ची लवे मुत्ते पाणु १२७ अमावसाए अवामंसाए २२५ माट्ठाई संपधूमियाई मट्ठाइसमट्ठाइ संपधूमियाइ २४१ उसिणोदए वियडे सुद्धवियडे २६१ नगरे था चेव एवमाइक्खइ सुधा नगरे सदेवमणुयासुराए परिसाए मज्झटिते चेव एवमाइक्खई આ ઉપરાંત પ્રત્યંતરમાં ઓછોવતાં સત્રો, એ છાવત્તા પાઠ, પાઠભેદો અને સૂત્રોના પૂર્વાપરને લગતા જે વિવિધ પાઠાંતરો છે, તે અને તે તે સ્થળે પાદટિપણીમાં આપેલા છે; તેનું અવલોકન કરવા વિદ્વાનોને ભલામણ છે. કલપસ્વનિયુક્તિ આદિની પ્રતિ પ્રસ્તુત કલ્પસત્રની આવૃત્તિ સાથે કલ્પનિર્યુક્તિ, કલ્પચૂર્ણિ અને પૃથ્વીચંદ્રાચાર્ય વિરચિત કલ્પ ટિપનક–આ ત્રણ વસ્તુ પ્રકાશિત કરવામાં આવી છે, એ ઉપર કહેવાઈ ગયું છે. આ ત્રણે ગ્રંથની પાંચ પાંચ પ્રતિઓને મેં આદિથી અંત સુધી સળંગ ઉપાગ કર્યો છે. એ પ્રતિઓ ખંભાત અને જેસલમેર જ્ઞાનભંડારની હતી. આ પ્રતિઓન મેં ખાસ કોઈ સંકેત કે તેની સંજ્ઞા રાખી નથી. પણ જે પાઠ એક પ્રતિમાં હોય તેને પ્રસ્ત્ર કે પ્રત્યુત્તરે થી જણાવેલ છે અને જે પાઠ ઘણી પ્રતોમાં હોય ત્યાં ત્યારેq એમ પાઠભેદ સાથે જણાવ્યું છે. ઉપરોક્ત બધી જ પ્રતિઓ તાડપત્રીય પ્રતિઓ છે અને તે તેરમા અને ચૌદમા સૈકામાં લખાયેલી છે. અર્થાત મેં મારા સંશોધન માટે પ્રાચીન પ્રતિઓ કામમાં લીધી છે. નિયુક્તિ અને શૂર્ણિની ભાષા ઉપર જેમ કલ્પસૂત્ર માટે કહેવામાં આવ્યું છે, તેમ નિર્યુક્તિચૂર્ણિની જે પ્રાચીન પ્રતિઓ મારા સામે છે, તેમાં ભાષાપ્રયોગોનું વૈવિધ્ય ઘણું છે. આ ભાષાવૈવિધ્ય અને તેના મૌલિક સ્વરૂપને વીસરી જવાને કારણે આજની જેમ પ્રાચીન કાળના સંશોધકોએ પણ ગ્રંથમાં ઘણું ઘણું ગોટાળા કરી નાખ્યા છે. આ ગોટાળાઓને અનુભવ પ્રાચીન પ્રતિએ ઉપરથી ગ્રંથનું સંશોધન કરનારને બહુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12