Book Title: Kalpasutra
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230060/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ * ૩૯૫ત્ર કલ્પસૂત્રની પ્રતિઓનું સ્વરૂપ ભાષા અને મૌલિક પાઠા-આજે આપણા સામે કલ્પસૂત્રની જે પ્રાચીન તાડપત્રીય કે કાગળની પ્રતિએ વિદ્યમાન છે, તેમાં વિક્રમના તેરમા સૈકા પહેલાંની એક પણ પ્રતિ નથી. તેમાં પણ ખંભાતના શ્રી શાંતિનાથજીના પ્રાચીન તાડપત્રીય ભડારની એક પ્રતિ, કે જે વિક્રમ સંવત ૧૨૪૭માં લખાયેલી છે, તેને બાદ કરતાં બાકીની બધીય પ્રતિએ વિક્રમના ચૌદમા અને પદમા સૈકાની અને મેટા ભાગની પ્રતિએ તે પછીના સમયમાં લખાયેલી છે. આ બધી પ્રતિએમાં ભાષાદિષ્ટએ અને પાઠોની દષ્ટિએ ઘણુ ઘણુ' સમ-વિષમપણુ' છે, અને પડી ગયેલા પાઠ, ઓછાવત્તા પાઠો તેમ જ અશુદ્ધ પાની પરંપરા વિષે તેા પૂછ્યાનુ જ શુ હાય ! આજે આપણા માટે અતિદુઃખની વાત એ છે કે, જેસલમેરદુર્ગના ખરતરગચ્છીય યુગપ્રધાન-પ્રવર આચાર્યશ્રી જિનભદ્રસૂરિના પ્રાચીનતમ જૈન જ્ઞાનભંડારમાંથી મળી આવેલ અનુમાન દશમા સૈકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક મહાભાષ્યની પ્રતિ જેવા કોઈ રડચાખડા અપવાદ સિવાય, કઈ પણ જૈન આગમની મૌલિક પ્રાચીન કે અર્વાચીન સાદ્યંત સાંગોપાંગ અખંડ શુદ્ધ પ્રતિ એક પણ આપણા સમક્ષ નથી. તેમ જ ચૂર્ણિકાર, ટીકાકાર આદૃિએ કેવા પાઠ કે આદર્શોને અપનાવ્યા હતા એ દર્શાવનાર આદર્શ-પ્રતિએ પણ આપણા સામે નથી. આ કારણસર કલ્પસૂત્રની મૌલિક ભાષા તે તેના મૌલિક પાઠોના સ્વરૂપનો નિર્ણય કરવા આપણા માટે અતિદુષ્કર વસ્તુ છે. અને એ જ કારણને લીધે આજના દેશી–પરદેશી ભાષાશાસ્ત્રજ્ઞ વિદ્રાનાએ આજની અતિઅર્વાચીન હસ્તપ્રતિના આધારે જૈન આગમાની ભાષા વિષે જે કેટલાક નિર્ણયા બાંધેલા છે કે આપેલા છે, એ માન્ય કરી શકાય તેવા નથી. જર્મન વિદ્વાન ડૉ. એલ. આલ્સડા મહાશય ચાલુ વર્ષમાં જેસલમેર આવ્યા ત્યારે તેમની સાથે આ વિષેની ચર્ચા થતાં, તેમણે પણ આ વાતને માન્ય રાખાને જણાવ્યુ` હતુ` કે “ આ વિષે પુનઃ ગંભીર વિચાર કરવાની જરૂરત છે.” આ પરિસ્થિતિમાં કલ્પસૂત્રની મૌલિક ભાષા અને તેના મૌલિક પાઠેની ચિંતાને જતી કરીતે, માત્ર એની અત્યારે મળી શકતી પ્રાચીન પ્રતિએ અને ચૂર્ણિ, ટિપ્પનક, ટીકાકાર વગેરેને આશ્રય * કલ્પસૂત્ર 'ના સ`પાદનની ( પ્રકાશકશ્રી સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ, સને ૧૯૫૨) પ્રસ્તાવનામાંથી. Page #2 -------------------------------------------------------------------------- ________________ કદપસૂત્ર [ ૧૧૧ લઈ મૌલિક પાઠોની નજીકમાં આવી શકે તેવી આવૃત્તિ તૈયાર કરવા પ્રયત્ન કર્યો છે અને તે સાથે વિવિધ પાઠભેદ અને પ્રત્યુત્તરોની નેંધ પણ તે તે સ્થળે આપી છે. શ્રી ચૂર્ણિકાર ભગવાન સામે જે કેટલાક પાઠ હતા, તે આજની અમે તપાસેલી સંખ્યાબંધ પ્રતિઓ પૈકી કોઈપણ પ્રતિમાંથી મળી શક્યા નથી. પિનકકાર શ્રી પૃથ્વીચન્દ્રસૂરિ પણ કેટલીક વાર ચૂર્ણિકારને જ અનુસરે છે; પણ તેટલામાત્રથી એમ માની લેવું ન જોઈએ કે તેમણે એ બધા પાઠો પ્રત્યન્તરોમાં નજરે જોયા જ હશે. ક૫કિરણવલિકાર મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી અનેકાનેક પાઠભેદોની નોંધ સાથે ચૂર્ણિકારે સ્વીકારેલા પાઠોની નોંધ આપે છે, પરંતુ તેથી ચૂર્ણિકાર ભગવાને માન્ય કરેલા પાઠ તેમણે કોઈ પ્રતિમાં જોયા હોય તેમ માનવાને કશું જ કારણ નથી. એક વાત ખાસ નોંધપાત્ર છે કે, ખંભાતની સં. ૧૨૪૭ વાળી પ્રતિ, જે મારા પ્રસ્તુત સંશોધનમાં સામેલ છે તે, કિરણાવલી ટીકાકાર સામે પણ જરૂર હાજર હતી. આ પ્રતિના પાઠભેદની નોંધ કિરણવીકારે ઠેકઠેકાણે લીધી છે. ચૂર્ણિકાર મહારાજ સામે જે કેટલાક પાઠો હતા, તે આજની ટીકાઓ વાંચનારને નવા જ લાગે તેવા છે. એ પાઠભેદોની નોંધ અમે ચૂર્ણિ અને પિનકમાં તે તે સ્થળે પાદટિપ્પણીમાં આપી છે અને આગળ ઉપર આ પ્રાસ્તાવિકમાં પણ આપીશું. પ્રતિઓમાં શબ્દપ્રયોગોની વિભિન્નતા–(1) આજે કલ્પસૂત્રની જે સંખ્યાબંધ પ્રતિઓ આપણુ સમક્ષ વિદ્યમાન છે તે પૈકી મોટા ભાગની પ્રાચીન પ્રતિઓમાં, જ્યાં શબ્દોચ્ચારમાં કઠિનતા ઊભી થતી હોય તેવાં સ્થળોમાં, અસ્પષ્ટ “1” બુતિવાળા જ પાઠ વ્યાપક રીતે જોવામાં આવે છે; જેમ કે, ફળિયા, તિથી, જાય છે, કાથરૂમ્સ, સાઉથ ઇત્યાદિ; જ્યારે કઈ કઈ પ્રાચીન પ્રતિઓમાં અને કેટલીક અર્વાચીન પ્રતિઓમાં “” શ્રુતિ વિનાના જ પાઠો વ્યાપક રીતે જોવામાં આવે છે. આ વિષે પ્રાચીનતા કયા પ્રયોગની, એ નિર્ણય કરવો મુશ્કેલ છે. તે છતાં એટલી વાત તો ચોકકસ જ છે ક, અTHAT, ITગાડું, વગ વગેરે શબ્દી જે રીતે લખાય છે તે રીતે બોલવા ઘણી મુશ્કેલીભયો આપણી જીભને લાગે છે. સંભવ છે, અતિપ્રાચીન કાળમાં આ શબ્દ આ રીતે જ લખાતા હોય અને ઉચ્ચારમાં “I” કૃતિ કરાતી હોય. એ “ઇ” શ્રુતિને જ વૈયાકરણોએ સૂત્ર તરીકે અપનાવી લીધી હોય. આ વિષે ગમે તે હો, પણ આપણે જીભ તે આવા પ્રયોગોના ઉચ્ચારણમાં વિષમતા જરૂર અનુભવે છે અને આવા પ્રયોગો સ્પષ્ટ ઉચ્ચારણ માટે આપણે ધીરજ પણ માગી લે છે. એ ધીરજ વ્યાપક રીતે દુર્લભ હોવાથી અર્વાચીન પ્રાકૃત ભાષામાં ‘ય’ શ્રુતિએ વ્યાપકપણું લીધું હોવાને વધારે સંભવ છે. (૨) પ્રાકૃત ભાષામાં જ્યાં અસ્પષ્ટ “” શ્રુતિ કરવામાં આવે છે, ત્યાં કલ્પસૂત્રની કેટલીક પ્રતિઓમાં કરાયેલે પણ જોવામાં આવે છે, જેમ કે ચરું વત્તા વગેરે. આવા પ્રયોગો પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં ઘણે સ્થળે જોવામાં આવે છે. આચાર્ય શ્રી ધમધોષસૂરિએ ચૈત્યવંદનભાષ્ય ઉપરની સંઘાચારટીકામાં આપેલી પ્રાકૃત કથાઓમાં આવા પ્રયોગો જ વ્યાપક રીતે આપેલા છે, જેને લીધે ક્યારેક ક્યારેક અર્થ મેળવવામાં ગૂંચવણ પણ ઊભી થાય છે. એ ગમે તેમ હો, પ્રયોગોની પસંદગી એ ગ્રંથકારોની ઇચ્છા ઉપર જ આધાર રાખે છે. (૩) અર્વાચીન પ્રાકૃત ભાષામાં અને ગ્રંથપ્રતિઓમાં “વઃ સંયો? '' (સિદ્ધહેમ ૮-૧-૮૪) એ વ્યાકરણનિયમને અનુસરીને સયોગમાં ગુરૂ જુfouTV યુવત વગેરેમાં હવે સ્વરને પ્રયોગ જોવામાં આવે છે, પરંતુ પ્રાચીન કાળની પ્રાકૃત ભાષાઓમાં આ નિયમને કશું જ રથાન ન હતું. એ જ કારણ છે કે પ્રાકૃત ભાષાના દરેકેદરેક આગમગ્રંથ, પ્રકરણગ્રંથો તેમ જ કથાસાહિત્ય ગ્રંથોની પ્રાચીન, પ્રાચીનતમ લિખિત પ્રતિઓમાં હવે સ્વરને બદલે નોર, થોર, જોfજમા, વાત એ પ્રમાણે Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] જ્ઞાનાંજલિ ગુરુવરને પ્રયોગ જ મુખ્યત્વે જોવામાં આવે છે. અને આ જ નિયમ કલ્પસૂત્રને પણ લાગુ પડે છે. . (૪) પ્રાચીન કાળમાં પ્રાકૃત ભાષામાં માત્ર નિત નિત મતિ વગેરે પ્રયોગોમાં પરસવર્ણ તરીકે ‘ન' વ્યંજનને સ્થાન હતું, તે સિવાય પ્રાકૃતમાં “ન' વ્યંજન સ્વીકારવામાં જ નહોતો આવ્યો. એ જ કારણ છે કે કેઈ પણ પ્રાકૃત ભાષાના ગ્રંથની પ્રાચીન હાથપોથીઓમાં “ર” ને બદલે મને, T૪ a rર તા. Tr" વગેરેમાં “T' નો પ્રયોગ જ જોવામાં આવે છે. નાટયશાસ્ત્રના પ્રણેત મહર્ષિ ભરતે તેમના નાટયશાસ્ત્રમાં અધ્યાય ૧૭માં જ્યાં પ્રાકૃત ભાષાના નિયમે આવ્યા છે તેમણે નીચેના પદ્ય દ્વારા પ્રાકૃત ભાષામાં “ર” નથી એમ જણાવ્યું છે— ए-ओकारपराई, अकारपरं च पायए णत्थि । વ-સંસારમવિશifળ , --વવા–તવાળriડું છે કહ૫(બૃહત્ક૯૫)સૂત્ર ચૂર્ણિકારે તેમ જ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિ રિએ પણ કલ્પભાષ્યની સપાયયવયTIOTo ગા૨ ના વ્યાખ્યાનમાં પણ પ્રાકૃતલક્ષણને નિર્દેશ કરતાં ઉપર્યુક્ત ભરતમુનિપ્રણીત લક્ષણગાથાને જ ઉલ્લેખ કર્યો છે. (૫) અર્વાચીન પ્રાતમાં “––––7––––વાંઝાથી ” (સિદ્ધહેમ -૨–૧૭૭) આ નિયમનું અનુસરણ જેવું જોવામાં આવે છે તેવું અને તેટલું પ્રાચીન કાળમાં ન હતું. તેમ જ ર–––મ'' (સિદ્ધહેમ -૨૬૭) વગેરે નિયમોને પણ એટલું સ્થાન ન હતું. આ કારણસર પ્રાચીન પ્રાકૃત અને અર્વાચીન પ્રાકૃતમાં ઘણી વાર શબ્દપ્રયોગોની બાબતમાં સમ-વિષમતા જોવામાં આવે છે. (૬) આ ઉપરાંત કલ્પસૂત્રની પ્રતિમાં જ્યાં સામાસિક પદો છે ત્યાં સ્વદીર્ઘવર તેમ જ વ્યંજનોના દિર્ભવ–અદિર્ભાવ વગેરેને લક્ષીને શબ્દપ્રયોગોમાં કે પાઠામાં ઘણો ઘણો વિપર્યાસ લેવામાં આવે છે, જે મોટે ભાગે નકલ કરનાર લેખકોને આભારી છે. ઉપર મેં સંક્ષેપમાં પ્રાચીન અર્વાચીન પ્રાકૃત ભાષા અંગેના નિયમો વિષે જે કાંઈ જણાવ્યું છે, તેને લીધે પ્રાચીન-અર્વાચીન ગ્રંથપતિઓમાં શબ્દપ્રયોગોની સમ-વિષમતાને લગતા ઘણા ઘણુ પાઠભેદો થઈ ગયા છે. આ પાઠભેદે સ્વાભાવિક રીતે જ થઈ ગયા નથી, પરંતુ પાછળના આચાર્યોએ હજાણીબૂજીને પણ આ શબ્દપ્રયોગોને સમયે સમયે બદલી નાખ્યા છે; અથવા પ્રાચીન પ્રાકૃત ભાષાના પ્રયા સાથે સંપક ઓછો થવાને લીધે જ્યારે મુનિવર્ગ સહેલાઈથી તે તે શબ્દપ્રયોગના મૂળને સમજી શકતો ન હોવાથી શ્રી અભયદેવાચાર્ય, શ્રી મલયગિરિ આચાર્ય વગેરેને તે તે શબ્દપ્રયોગો બદલી નાખવાની આવશ્યકતા જણાઈ અને તેમણે તે તે શબ્દપ્રયોગોને બદલી પણ નાખ્યા છે. આમ કરવાથી ગ્રંથનો વિષય સમજવામાં સરળતા થઈ, પરંતુ બીજી બાજુ જૈન આગમોની મૌલિક ભાષામાં ઘણું જ પરિવર્તન થઈ ગયું; જેને લીધે આજે “જેન આગમની મૌલિક ભાષા કેવી હતી તે શોધવાનું કાર્ય દુષ્કર જ થઈ ગયું. આ પરિવર્તન માત્ર અમુક આગમ પૂરતું મર્યાદિત નથી, પરંતુ દરેકેદરેક આગમમાં અને એથી આગળ વધીને ભાગ્ય-ચૂર્ણિગ્રંથમાં સુધાં આ ભાષાપરિવર્તન દાખલ થઈ ગયું છે. એટલે જૈન આગમોની મૌલિક ભાષાના શોધકે જેન આગમ-ભાષ્ય આદિની જુદા જુદા કુલની પ્રતિઓ એકત્ર કરીને અતિ ધીરજથી આ નિર્ણય કરવાની જરૂરત છે. આ સ્થળે, જરા વિષયાંતર થઈને પણ, એટલું જણાવવું અતિ આવશ્યક માનું છું કે, ભાષાદષ્ટિએ જૈન આગમોનું અધ્યયન કરનારે જેસલમેરના કિલ્લાના શ્રી જિનભદ્રીય જ્ઞાનભંડારની તેમ જ Page #4 -------------------------------------------------------------------------- ________________ ક૯પસૂત્ર [૧૧૩ લોકાગચ્છના ભંડારની અને તે ઉપરાંત આચાર્યવર શ્રી જબૂરિ મહારાજના જ્ઞાનભંડારની ભગવતીસૂત્રની—એમ તાડપત્રીય પ્રાચીન ત્રણેય પ્રતિઓ જરૂર જોવી જોઈએ. પાટણ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં પધરાવેલા સંઘના જ્ઞાન ભંડારની અનુગારસૂત્રની પ્રતિ પણ જોવી જોઈએ. જેસલમેરના કિલ્લાના ઉપર્યુક્ત ભંડારની અનુમાન દશમા સૈકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક ભાષ્યની પ્રતિ પણ ભૂલવી ન જોઈએ. આ ઉપરાંત જૈન આગમ ઉપરના ભાષ્યગ્રંથ અને ચૂર્ણિગ્રંથનું પણ આ દૃષ્ટિએ અવલોકન કરવું જોઈએ. આ બધા અવલોકનને પરિણામેય જૈન આગમોની મૌલિક ભાષાનું વાસ્તવિક દિગ્દર્શન કરાવવું અશક્યપ્રાય છે, તે છતાં આ રીતે એ ભાષાના નજીકમાં પહોંચી શકવાની જરૂર શક્યતા છે. અતુ, હવે મૂળ વિષય પર આવીએ. ઉપર જણાવવામાં આવ્યું તેમ, પાછળના આચાર્યોએ આગમસૂત્ર આદિની ભાષામાં સમયે સમયે ઘણું ઘણું પરિવર્તન જરૂર કર્યું છે, તે છતાં ઘણેય સ્થળે તે તે મૌલિક ભાષાપ્રયોગો રહી જવા પામ્યા છે. એટલે એ રીતે, મેં જે પ્રતિને મારા સંશોધન અને સંપાદનમાં મૂળ તરીકે રાખી છે તેમાં પણ તેવા પ્રયોગ વિદ્વાનોને ઠેકઠેકાણે જોવા મળશે. કેટલાક ખાસ તેવા પ્રયોગોના પાઠભેદો પણ આપવામાં આવેલા છે. મારા સંશોધનમાં જે 7–છે નામની પ્રતિઓ છે, તેમાં “ર” કારબહુલ પાઠે છે. ભરતનાશાસ્ત્રના ૧૭મા અધ્યાયમાં રાકારબલ, pકાર બહુલ, નકોર બહુલ, વકાર બહુલ, ૩કારબહુલ, તકારબહુલ આદિ પ્રાકૃતભાષાપ્રયોગો વિષે જે, તે તે પ્રદેશની પ્રાકૃત ભાષામાં કે ભાષાપ્રિયતાને લક્ષીને વહેંચણી કરવામાં આવી છે કે, તે કાળમાં ભલે પ્રચલિત કે ઉચિત હો; પરંતુ પાછળના જમાનામાં તે પ્રાકૃતભાષા દરેકેદરેક પ્રદેશમાં ખીચડું બની ગઈ છે અને તે જ રીતે વિવિધ કારણોને આધીન થઈને જૈન આગમોની મૌલિક ભાષા પણ ખીચડું જ બની ગઈ છે. એટલે જૈન આગમોની મૌલિક ભાષાનું અન્વેષણ કરનારે ઘણી જ ધીરજ રાખવી જરૂરી છે. સૂત્રાંક—આજે આપણું સામે કલ્પસૂત્રની જે પ્રાચીન પ્રતિઓ તાડપત્રીય કે કાગળની વિદ્યમાન છે, તે પૈકી કોઈમાં પણ સૂત્રોના અંકે નથી. માત્ર સોળમા-સત્તરમા સૈકાની, ખાસ કરી સત્તરમા સૈકાની–પ્રતિઓમાં સૂત્રકની પદ્ધતિ મળે છે. પરંતુ તે સત્રાંક સંખ્યા ઘણી વાર તો મેળ વિનાની જોવામાં આવે છે. એટલે મેં જે સૂત્રાંકે આપ્યા છે તે મારી દૃષ્ટિએ આપ્યા છે. ઉપર જણાવેલી પ્રતિઓમાં થરાવલીમાં સૂવાંક છે જ નહિ અને સામાચારીમાં પણ કેટલીકમાં જ મળે છે, પરંતુ આ રીતથી એ પ્રતિઓમાં મોટે ભાગે સૂત્રાંકનું અખંડપણું જળવાયું નથી; જ્યારે મેં સૂત્રાંકનું અખંડપણું જાળવવા પ્રયત્ન કર્યો છે. મેં જે સૂત્રવિભાગ કર્યો છે તેના ઔચિય-અની ચિત્યપણાની પરીક્ષાનું કાર્ય વિદ્વાનોને સેપું છું સંક્ષિપ્ત અને બેવડા પાઠો–કલ્પસૂત્રની પ્રાચીન–અર્વાચીન પ્રતિઓમાં કઈમાં કોઈ ઠેકાણે તો કઈમાં કોઈ ઠેકાણે એમ, વારંવાર આવતા શબ્દો કે પાઠેને સંક્ષિપ્ત કરવામાં આવ્યા છે. ઉદાહરણ तरी देवाणुप्पिया ने पहले देवा, असणपाणखाइमसाइम ने पहले अ।पा। खा। सा असण ४ કે ૪ ૪ એમ કરવામાં આવ્યું છે. ખંભાતની સં. ૧૨૪૭માં લખાયેલી પ્રતિમાં પ્રાચીન લેખનપરંપરા જળવાયેલી હઈ સT અથવા અસબ અને કઈ ઠેકાણે વસT ઢું એમ કરેલ છે. જ્યાં એક શબ્દથી ચાર શબ્દ સમજી લેવાના હોય ત્યાં ચારના અંક તરીકે , હું કે શું અક્ષરનો પ્રયોગ કરવામાં આવતો. આ જ પ્રમાણે જ્યાં છ શબ્દો સમજી લેવાના હોય ત્યાં છે સંખ્યાના જ્ઞાનાં. ૧૫ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] જ્ઞાનાંજલિ સૂચક તરીકે 6, 7 કે , I અક્ષર વાપરવામાં આવ્યા છે. તાડપત્રીય પ્રતિમાં એક બાજુ આ અક્ષરાંકા દ્વારા જ પત્રાંક સૂચવવામાં આવે છે. જેમને આ અક્ષરાંકાનું નાન નથી હોતું તે આવા અક્ષરાંકાને ગ્રંથમાંના ચાલુ પાઠના અક્ષર તરીકે માની લેવા કે અસંગતિ કરવા પ્રયત્ન કરે છે અથવા એ અક્ષરાંતે નકામા સમજી કાઢી નાખે છે. આ અક્ષરાંકનુ જ્ઞાન પાછલા જમાનામાં વીસરાઈ જવાને લીધે ગ્રંથે!માં ઘણા ગોટાળા થયા છે અને પ્રતિએનાં પાનાં અસ્તવ્યસ્ત રીતે લખાઈ ગયાં છે, જેની માડી અસર આપણે પૂજ્યપાદ આગમાહારક આચાર્યં ભગવાન શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજના અનુયાગઢારસૃષ્ટિ આદિના સપાદન અને સ ંશોધનમાં જેઈ શકીએ છીએ. પૂજ્યપાદશ્રી સમક્ષ આદર્શ અસ્તવ્યરત આવ્યા અને તેઓ વધારે પ્રત્યુતરા મેળવવાની આવશ્યકતા નહાતી ગણતા, એટલે ઉપરે!ક્ત અસરનું પ્રતિબિંબ તેમના સંપાદનમાં આવી જ જાય, એમાં શંકાને સ્થાન જ ન હોય. આ તેા થઈ સક્ષિપ્ત પાઠાની વાત. હવે આપણે એવડાયેલા પાઠા વિષે જોઈ એ— કૅલ્પસૂત્રમાં આ સૂત્રપતિ હાવાને લીધે સ્થાને સ્થાને કેટલીક વાર પાઠેને એવડા ઉચ્ચાર કરવાનેા હાય છે; આવે સ્થળે તેને કેટલીક વાર ટૂંકાવવામાં આવે છે. આ ટૂંકાવવાને! ક્રમ કાઈ પણ પ્રતિમાં આદિથી અંત સુધી એકધારે નથી; જેમ કે વામં નાણુ બને, વામં નામ્બુ' વિજ્ઞા આ પાને કોઈ પ્રતિમાં વામ ગાણુ ચેર, વત્તા આમ લખેલા હોય છે, તેા કોઈ પ્રતિમાં વામ નાળુ લવે, ર્ સા એમ લખેલા છે, જ્યારે કોઈ પ્રતિમાં વામં બધું ધૈર્, જ્ઞવિત્તા એમ લખેલુ' છે. મે' પ્રથમથી જ જણાવી દીધુ છે કે મારા સપાદનમાં એક પ્રતિને મુખ્ય તરીકે સ્વીકારીને હુ ચાલ્યેા , એટલે હું આશા રાખું છું કે મારા સપાદન દ્વારા આ બધી વિવિધતા સહેજે જ વિદ્વાનેાના ખ્યાલમાં આવી જશે. અને એથી આવા વિવિધ અને વિચિત્ર પાાભેદને મે' જતા કર્યા છે. કલ્પસૂત્ર શું છે? · પ્રસ્તુત કલ્પસૂત્ર, એ કોઈ સ્વતંત્ર સૂત્ર છે કે કાઈ સૂત્રને અવાન્તર વિભાગ છે? ’—એ વિષે શ્વેતાંબર જૈન શ્રીસંધમાં—જેમાં સ્થાનકવાસી અને તેરાપથી શ્રીસંધને પણ સમાવેશ થાય છે— ભિન્ન ભિન્ન પ્રકારની માન્યતા ચાલુ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંધ.જેમાં દરેકેદરેક ગા સમાવેશ થાય છે—–એકીઅવાજે એમ કહે છે અને માને છે કે, કલ્પસૂત્ર એ કોઇ સ્વતંત્ર ગ્રંથ નથી, નવીન ગ્રંથ નથી, પરંતુ દશાશ્રુતસ્ક ંધ નામના છેદઆગમને આઠમા અધ્યયન તરીકેનો એક મૌલિક અને પ્રાચીનતમ વિભાગ છે, અને તેના પ્રણેતા ચતુર્થાંશપૂર્વવિદ્ સ્થવિર આય ભદ્રષાહુસ્વામી છે; જ્યારે સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંધે, દશાશ્રુતસ્કંધસ્ત્રની કેટલીક પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાં પ્રસ્તુત આર્ડના અધ્યયનરૂપ કેપસૂત્રની અતિસહિત વાચનાને જોઈને, એમ માની લે છે કે, ચાલુ અતિવિસ્તૃત કલ્પસૂત્ર એ એક નવુ સૂત્ર છે. આ બન્નેય માન્યતા અંગે પ્રામાણિક અને સ્પષ્ટ સમાધાન અને ઉત્તર મેળવવાના સબળ સાધન તરીકે આપણા સામે દશાશ્રુતસ્કંધવની નિયુક્તિ અને એ સૂત્ર ઉપરની ચૂર્ણિ, કે જે નિયુક્તિત્રંથને આવરીને રચાયેલી છે, એ મે છે. આ નિયુક્તિ અને ચૂર્ણિ એ બન્નેય કલ્પસૂત્ર ઉપરના વ્યાખ્યાગ્રંથ છે. નિયુક્તિ ગાથારૂપે-પદ્યરૂપે પ્રાકૃત વ્યાખ્યાગ્રંથ છે. નિયુક્તિ કે જે સ્થવિર આ ભદ્રબાહુસ્વામી વિરચિત છે, અને ચૂર્ણિકે જેના પ્રણેતા કોણ? ——એ હજુ સુધી જાણવામાં નથી આવ્યું; તે છતાં આ બન્નેય વ્યાખ્યાત્રથા એછામાં ઓછું સાળસા વર્ષ પૂર્વેની રચનાઓ છે, એમાં લેશ પણ શકાને અવકાશ નથી. કલ્પસૂત્ર ઉપરના આ બન્નેય વ્યાખ્યાત્રથા કે જે વ્યાખ્યાત્રથા મેં પ્રસ્તુત કલ્પસૂત્ર સાથે સ`શેાધન કરીને સંપાદિત કર્યા છે, તેનુ Page #6 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૫ બારીકાઈથી અધ્યયન અને તુલના કરતાં નિયુક્તિ-ચૂર્ણિમાં જે હકીકત અને સૂત્રાશનું વ્યાખ્યાન જોવામાં આવે છે, એ ઉપરથી સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘના ગીતાને પ્રસ્તુત કલ્પસૂત્રને કલ્પિત માની લેવાને કશું જ કારણ નથી મળતું. તેમ જ દશાશ્રુતસ્કંધ સૂત્રની ચૌદમા રસૈકાના પ્રારંભમાં લખાયેલી અનેક પ્રતિઓ આજે વિદ્યમાન છે, જેમાં પ્રસ્તુત કલ્પસૂત્ર આઠમાં અધ્યયન તરીકે સળંગ અને સંપૂર્ણ લખાયેલું છે. આથી કોઈને એમ કહેવાને તો કારણ જ નથી રહેતું કે સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાય સામે કોઈ કઢિપત આરોપ ઊભા કરવા માટે કે કહિત ઉત્તર આપવા માટેના સાધન તરીકે આ સુત્ર રચી કાઢવામાં આવ્યું છે. જો આમ હોત તે સ્વતંત્ર કલ્પસૂત્ર કે એ કલ્પસૂત્રભિત દશાશ્રુતસ્કંધવની આજે વિક્રમ સંવત ૧૨૪૭થી લઈને જે અનેકાનેક પ્રાચીન તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી પ્રતિ મળે છે તે મળતી ન હોત. તેમ જ ઉપર જણાવેલી પ્રતિએ ઉપરાંત નિર્યુક્તિ અને શૂર્ણિમાં આ કલ્પસૂત્રનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે તે પણ ન હોત. પ્રસ્તુત કલ્પસૂત્ર સાથે પ્રસિદ્ધ કરેલી નિયુકિત અને ચૂર્ણિ, એ કોઈ સ્વતંત્ર વ્યાખ્યાગ્રંથ નથી, પરંતુ દશાશ્રુતસ્કંધસૂત્ર ઉપરની નિયુકિત અને ચૂર્ણિઓમાંથી કપલ પૂરતો જુદો પાડી લીધેલો અંશ જ છે, એ ધ્યાનમાં રહે. કલ્પસૂત્રનું પ્રમાણ કપર કેવી અને કેવા સ્વરૂપમાં હોવું જોઈએ, એ વિષે આજે પાશ્ચાત્ય વિદ્વાનો અને તેમના મતને માન્ય કરનાર આપણું દેશના વિદ્વાનો એક જુદી જ માન્યતા ધરાવે છે. તેમનું ધારવું છે કે, કલ્પસૂત્રમાં ચૌદ સ્વમ આદિને લગતાં કેટલાંક આલંકારિક વર્ણન વગેરે કલ્પસૂત્રમાં પાછળથી ઉમેરાયેલાં છે. વિરાવલી અને સામાચારીનો કેટલેક અંશ પણ પાછળથી ઉમેરાયેલું હોવાનો સંભવ છે. આ વિષે મારા અધ્યયનને અંતે મને જે જણાયું છે તે અહીં જણાવવામાં આવે છે – આજે આપણુ સમક્ષ કલ્પસૂવની જે પ્રતિઓ છે, તે પૈકી ખંભાતના શ્રી શાંતિનાથના તાડપત્રીય ભંડારની પ્રતિ વિ. સં. ૧૨૪૭માં લખાયેલી હોઈ સૌ કરતાં પ્રાચીન છે; તેમાં ચૌદ સ્વમને લગતા વર્ણ ગ્રંથ બિલકુલ છે જ નહિ. તેમ જ મેં મારા સંશોધન માટે જે છે પ્રતિઓને સંપૂર્ણપણે ઉપયોગ કર્યો છે તે પૈકી અને ઇ એ બે પ્રતિઓમાં સ્વને લગતો વર્ણ ગ્રંથ પ્રકારાન્તરે અને અતિ સંક્ષિપ્ત છે; જ્યારે બીજી પ્રતિઓમાં વર્તમાનમાં પ્રચલિત સ્વમ વિષને વર્ણકગ્રંથ અક્ષરશઃ મળે છે. આ રીતે ચૌદ સ્વમ વિષે ત્રણ વાચનાન્તરે મારા જેવા માં આવ્યાં છે. શ્રીમાન ચૂર્ણિકાર અને તેમને પગલે ચાલનાર ટિપનકકાર પણ સ્વમસંબંધી વર્ણ ગ્રંથ માટે સર્વથા ચૂપ જ છે; સ્વમસંબધી વર્ણકગ્રંથના એક પણ શબ્દની તેઓ વ્યાખ્યા નથી કરતા. આ બધું જોતાં સ્વપ્ન સંબંધી પ્રચલિત વર્ણ ગ્રંથ અંગેના મૌલિકપણ વિષે જરૂર શંકાને સ્થાન છે. પરંતુ તે સાથે બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે ત્રિશલા ક્ષત્રિયાણ ચૌદ સ્વોને જોઈને જાગે છે, એ નાનાં નામ પછી તરત જ तए | सा तिसला खत्तियाणो इमे एयारूवे ओराले चोद्दस महासुमिणे पात्तिा णं पडिबुद्धा સત્ર આવે છે; અર્થાત “ ત્રિશલા ક્ષત્રિયાણી આ અને આ પ્રકારનાં ઉદાર ચૌદ મહાસ્વપ્નને જોઈને જાણી” એ સૂત્રમાં “આ અને આ પ્રકારનાં ઉદાર” એ વાકય જતાં આપણને સહેજે એ પ્રશ્ન થાય છે કે “આ પ્રકારનાં ઉદાર એટલે કેવાં ઉદાર ?” આ જાતનો પ્રશ્ન કે જિજ્ઞાસા, આપણને ચૌદ સ્વપ્નને લગતા વર્ણ ગ્રંથના અસ્તિત્વની કલ્પના તરફ ખેંચી જાય છે. અને આ કારણસર આ ઠેકાણે ચૌદ સ્વનને લગતા કોઈ ને કોઈ પ્રકારના વર્ણ ગ્રંથનું હોવું એ અનિવાર્ય બની જાય છે. પરંતુ જ્યાં Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૧} ] જ્ઞાનાંજલિ સુધી આપણા સામે બીજી પ્રાચીન પ્રતિ। ન હાય ત્યાં સુધી એ વકગ્રંથ કેવા હોવા જોઈ એ, એના નિર્ણય કરવાનું કામ ઘણું કઠિન છે. અત્યારના પ્રચલિત વ કથના મૌલિકપણા વિષે શંકાને સ્થાન છે; તે છતાં એટલું ધ્યાનમાં રાખવું અતિ આવશ્યક છે કે પ્રચલિત સ્વપ્નવિષયક વ કમ્ર થ અર્વાચીન હેાય તેપણ તે અનુમાન હજાર વર્ષથી અર્વાચીન તે નથી જ. આ ઉપરાંત ઇન્દ્ર, ગર્ભાપહાર, અદૃશાલા, જન્મ, પ્રીતિદાન, દીક્ષા, કેવલજ્ઞાન, ચાતુર્માંસ, નિર્વાણ, કૃમિ આદિવિષયક સૂત્રપાઠ અને વર્ણ કમ્ર ંથના અસ્તિત્વની સાક્ષી તેા ચૂર્ણિકાર પતે પણ આપે છે. એ પછીનાં જિનચરિતા કે જેમાં ત્રેવીસ જિનેશ્વરાનાં ચરિત્ર અને અંતરા વિષેનાં સૂત્રપાઠને સમાવેશ થાય છે, તેની તથા ગણધરાદિ સ્થવિરેાની આવલી અને સામાચારીત્રંથ હાવાની સાક્ષી નિયુક્તિકાર અને ચૂર્ણિકાર એમ બન્નેય સ્થવિરેશ પુરિમન્નરિમાળ ઘ્વો નિ. ગા. ૬૨ અને તેની ચૂર્ણિ દ્વારા આપે છે. ગણધરાદિ સ્થવિરેની આવલી આ કલ્પસૂત્રમાં જે રૂપે જોવામાં આવે છે તેવી અને તેટલી તેા ચતુર્દશપૂધર ભગવાન શ્રી આ ભદ્રબાહુરવામિપ્રણીત કલ્પસૂત્રમાં હાઈ જ ન શકે. એટલે જ્યારે પ્રસ્તુત કલ્પસૂત્રને અથવા આગમાને પુસ્તકારૂઢ કરવામાં આવ્યાં, તે જમાનાના વિરાએ એ ઉમેરેલી છે, એમ કહેવું એ જ સવિશેષ ઉચિત છે. આમ છતાં એક પ્રશ્ન તે આપણા સામે આવી ઊભેા જ રહે છે કે, આજની અતિ અર્વાચીન અર્થાત્ સાળમા-સત્તરમા સૈકામાં લખાયેલી, પ્રતિમાં જે સ્થવિરાવલી જોવામાં આવે છે, એ કયાંથી આવી ? કારણ કે ખભાત, અમદાવાદ, પાટણ, જેસલમેર વગેરેની સખ્યાબંધ તાડપત્રીય પ્રતિએ તપાસી, તેમાંથી મને પાછળના રવિરાને લગતી સ્થવિરાવલી કાઈ પણ પ્રતિમાંથી મળી નથી. આમ છતાં એમ માનવાને તે આપણું મન જરાયે કબૂલ નથી થતું કે એ અંશ નિરાધાર હાય ! એટલે આ વિષે ચાકસાઈભર્યુ અન્વેષણ કરવાની આપણી ફરજ ઊભી જ રહે છે. : આટલું વિચાર્યા બાદ સામાચારી આવે છે. તેમાં શરૂઆતનાં પર્યુષણાવિષયક જે સૂત્રો છે તે પૈકી સૂત્રાંક ૨૭૧માં ગતરાવિયસે વ્ર, નો તે વ્વરૂ તં ળ કવાયળાવિત્ત! આ પ્રમાણે જે સૂત્રાંશ છે તે ૫'ચમીની ચતુર્થી કરાઈ તે પછીનેા છે, એમ આપણને સ્વાભાવિક જ લાગે છે. આ સુત્રાંશને આપણે કેવા અર્થ કરવા જોઈએ અને ઉત્સ-અપવાદની મર્યાદાને લક્ષમાં રાખીને એની સંગતિ કેવી રીતે સાધવી જોઈ એ ?-એ વિચારવા જેવી બાબત છે. મને લાગે છે, અને ઉત્સર્ગીઅપવાદની મર્યાદાને મારી અલ્પબુદ્ધિએ હું સમજ્યું શ્રુ ત્યાં સુધી “ સંવત્સરીપર્વની આરાધના કારણસર ભાદ્રપદ શુદિ પચમી પહેલાં થઈ શકે, પરંતુ તે પછી નહિ આ વચન સ્થવિર ભગવતે તે સમયની મર્યાદાને લક્ષીને જ જણાવ્યું છે; પરંતુ તેટલા માત્રથી ઉત્સ-અપવાદની મર્યાદા જાણનાર ગીતાર્થેŕએ આ સૂત્રને સદા માટે એકસરખું વ્યાપક કરવુ ન જોઇ એ. અર્થાત્ ભગવાન શ્રી કાલકા સમક્ષ જે પ્રકારના પ્રસંગ ઉપસ્થિત થયા. તે જ પ્રકારને તેથી ઊલટા પ્રસંગ કોઈ સમ ગીતા સમક્ષ આવી પડે તેા તે, પંચમી પછી પણ સંવત્સરીની આરાધના કરીને આરાધક થઈ શકે અને ખીજાઓને પણ આરાધક બનાવી શકે. અને તેમ કરવામાં તે ગીતા સૂત્રાત્તાને અને ઉત્સ’અપવાદની મર્યાદાને સંપૂર્ણ રીતે આરાધે છે, એમ આપણે સમજવું જોઈ એ. >> આ ઉપરાંત સામાચારીનું વ્યાખ્યાન સંક્ષેપમાં નિયુક્તિકારે અને સમગ્રભાવે ચૂર્ણિકારે કરેલ હોવાથી તેના અસ્તિત્વની પ્રાચીનતા સ્વયંસિદ્ધ છે, એટલે એ વિષે મારે ખાસ વધારે કહેવા જેવુ કશુ જ રહેતુ` નથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ t૧૧૭ १०७ કલ્પસૂત્ર ક પસૂત્રમાં પાઠભેદો અને સૂત્રોનું ઓછાવત્તાપણું કલ્પસૂત્રની પ્રાચીન પ્રતિઓમાં પાઠભેદો અને સૂત્રોનું ઓછાવત્તાપણું ઘણે સ્થળે છે અને વિવિધ રીતે આવે છે. આ બધુંય અમે કલ્પસૂત્રની પાદટિપ્પણીમાં વિસ્તૃત રીતે આપેલું છે. આમ છતાં ચૂર્ણિકાર અને તેમને પગલે ચાલનાર ટિપ્પનકારે તેમના યુગની પ્રાચીન પ્રતિઓને આધારે જે પાઠ સ્વીકારીને વ્યાખ્યાન કર્યું છે, તે પાઠભેદને સમાવેશ ઉપર જણાવેલ પાદટિપ્પણમાં મોટે ભાગે થતો નથી. એટલે તે પાઠભેદોને તારવીને નીચે આપવામાં આવે છે: ચૂર્ણિકારે સ્વીકારેલા પાઠભેદે સત્રાંક મુદ્રિત સૂત્રપાઠ ચૂર્ણિ પાઠ पुत्वरत्तावरत्तकालसमगंसि पुवरत्तावरत्तंसि -मुइंग -मुरवपट्ठ हिं कुसलेहि मेहावीहिं जिय० पठेहि णिउणेहिं जिय० ६२ उण्होदएहि य (नया) अणेगगणनायग० मा सामासि पा४५ અસ્તવ્યસ્ત पित्तिज्जे पेत्तेज्जए १२२२ अंतरावास अंतरवास १२३ अंतगडे (नया) १२६-२७ सूत्र પૂર્વાપર છે. २३२ पज्जोसवियारणं पज्जोसविए २८१ अणट्ठाबंधिस्स अट्ठाणबंधिस्स ટિપનકકારે સ્વીકારેલા પાઠભેદ સત્રાંક મુદ્રિત સૂરપાઠ ટિપ્પન પાઠભેદ ३ पुव्वरत्तावरत्त अड्ढ रत्तावरत्त ६ -मारणंदिया -मारणंदिया रणंदिया ७ अत्थोग्गहं अत्थोग्गहणं ६ विनाय विन्नय" धारए वारए ,, परिनिठिए सुपरिनिट्ठिए १४ महयाहयनट्टगीयवाइयतंतीतलतालतुडिय- महयाहयनट्टगीयवाइयसंखसंखियखरमुहीपोयाघणमुइंगपडुपडहवाइयरवेणं पिरिपिरियापणवपडहभभाहोरंभभेरीझल्लरीदुंदुहिततविततघणझुसिरतंतीतलतालतुडियमुइंग पडुनाइयरवेणं २६ रयणाणं त्याहि अहाबायरे रयणाणं जाव अहाबायरे ३३ पुश्वरत्तावरस अड्ढरत्तावरत्त४६ अतुरियं अचवलमसंभंताए अतुरियमसंभंताए Page #9 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ११८] સુત્રાંક મુદ્રિત સૂત્રપાઠ ટિપન પાઠભેદ ५१ फलवित्तिविसेसे फल बिसेसे ५२ -चंचुमालइयरोमकूवे चुचुमाल इए ऊसवियरोमकूवे ५३ -संपुन्न -पुन५४ विनाय विन्नग५४ सूरे बीरे सूरे धीरे वीरे ६० -गुंजद्धरागसरिसे कमलायरसंडविबोहए -गुंज द्वबंधुजीव [पारावतचलणनयणपरहुयसु उहियम्मि सूरे सहस्सरस्सिम्मि दिणयरे रत्तलोयण जासुयणकुसुमरासि] हिगुलयणियतेयसा जलते य सयणिज्जाओ अब्भुट्ठ रातिरेयरेहतसरिसे कमलायरसंडवोहए उठि यम्मि सूरे सहस्सरस्सिम्मि तस्स य करपहारपरद्धम्मि [अंधकारे वालायवकुंकुमेणं खचिय व जीवलोए सयणिज्जाओ अब्भुटे ।। ] ६१ पीगणिज्जेहि जिवणिज्जेहि दप्पणिज्जेहि पीपणिज्जेहिं दीवणिज्जेहिं दप्पणिज्जेहि मयणिज्जेहिं विहणिज्जेहि सब्धि- तिप्पणिज्जेहिं सब्धि,, पट्टेहिं कुसलेहि मेहावीहिं जिय पत्तीहि गिउणेहि जिय६२ अयसुमहग्घदूसरयणसुसंवुए नासानीसासवायवोज्झ वक् चुहरवन्नफरिसजुत्तहयलालापेलवातिरेगधवलकणगखचियंतकम्म दूसरयणसंवुए ६३ अगसुहफरिसयं अगसुहफासयं ६५ सिग्घ० आदिपदरहित सिग्घ०आदिपदसहित ६८ रन्ना वंदिय रन्ना अच्चियवंदिय७८ विउलेणं पुप्फ विउलेण असणेणं जाव पुप्फ८४ - सावित वयेने। पार महापहेसु वा ५छ। छ , सन्निक्खित्ताई सन्निक्खिताइं सन्निहियाई ६२ उडुभयमाण सव्वत्तुभयमाण -गंधमल्लेहि ववगयरोगसोगमोहभयपरित्ता- गंधमल्लेहिं जं तस्स गभस्स हियं भियंपत्यं ग़ब्भसाजं तस्स गब्भस्स हियं मियं पत्थं गभ- पोसणं तं देसे य काले य आहारमाहारेमाणी पोसणं तं देसे य काले य आहारमाहारे- विवित्तमउएहि सयणासणेहिं पइरिकसुहाए माणी विवित्तमउएहि सयणासणेहि पइरि- मणाणुकुलाए बिहारभूभीए पसत्थदोहला सम्माकुसुहाए मणाणुकुलाए विहारभूमीए णियदोहला अविमाणियदोहला वुच्छिन्नदोहला पसत्यदोहला संपुन्नदोहला सम्माणिय- संपुन्नदोहला विणीयदोहला ववगयरोगसोगदोहला अविमाणियदोहला वुच्छिन्नदोहला मोहभयपरित्तासा सुहं सुहेणं त्रिणयीदोहला सुहं सुहेणं ६७ मने ६६ सूत्र ટિક પત્ર ૧૨-૧૩ની ૩ અંકની પાદટિપ્પણી तु. ८८ सूत्रांनी उस्सुक्कं या अणेगतालायराणुचरियं सुधानो सूत्रपालमा ८७ મા સૂત્રમાં આવી જાય છે. ६७ --आईखग -आरक्खग Page #10 -------------------------------------------------------------------------- ________________ કપસૂત્ર [ ૧૧૯ સત્રાંક મુદ્રિત સૂત્રપાઠ ટિપન પાઠભેદ १०१ तेरणं मित्तताइनियगसयणसंबंधिपरिजणेणं तस्स नियगसयणसंबंधिपरिजणस्स नायाण य तं नायएहि य सद्धिं तं १०२ -भुत्तोत्तरागया भुत्तोत्तराए १११ चेच्चा धरणं चेच्चा रज्ज़ चेच्चा रज्जं चेच्चा धरणं ११३ मीसिएगणं मंजुमंजुणा मीसिएणं अभिभविय गामकंटए मंजुमंजुणा ૨૪૦ -આ ચિહ્ન વચમાંને પાઠ ૨૪૧ સૂત્રમાં મત્ત ગોવિD પછી છે. ચૂર્ણિકાર-ટિપનકકારે સ્વીકારેલા પાઠભેદ સવાંક મુદ્રિત સૂત્રપાઠ ચૂર્ણિટિપ્પનક-પાઠભેદ ११३ घोसेग य पडिबुज्झमाणे प २ सव्वि- घोसेण अपडिबुज्झमाणे सव्वि१२३ सुव्यग्गी नाम। अग्गिवेसे नाम १२३ अच्चे लवे गृहत्ते पाणू अच्ची लवे मुत्ते पाणु १२७ अमावसाए अवामंसाए २२५ माट्ठाई संपधूमियाई मट्ठाइसमट्ठाइ संपधूमियाइ २४१ उसिणोदए वियडे सुद्धवियडे २६१ नगरे था चेव एवमाइक्खइ सुधा नगरे सदेवमणुयासुराए परिसाए मज्झटिते चेव एवमाइक्खई આ ઉપરાંત પ્રત્યંતરમાં ઓછોવતાં સત્રો, એ છાવત્તા પાઠ, પાઠભેદો અને સૂત્રોના પૂર્વાપરને લગતા જે વિવિધ પાઠાંતરો છે, તે અને તે તે સ્થળે પાદટિપણીમાં આપેલા છે; તેનું અવલોકન કરવા વિદ્વાનોને ભલામણ છે. કલપસ્વનિયુક્તિ આદિની પ્રતિ પ્રસ્તુત કલ્પસત્રની આવૃત્તિ સાથે કલ્પનિર્યુક્તિ, કલ્પચૂર્ણિ અને પૃથ્વીચંદ્રાચાર્ય વિરચિત કલ્પ ટિપનક–આ ત્રણ વસ્તુ પ્રકાશિત કરવામાં આવી છે, એ ઉપર કહેવાઈ ગયું છે. આ ત્રણે ગ્રંથની પાંચ પાંચ પ્રતિઓને મેં આદિથી અંત સુધી સળંગ ઉપાગ કર્યો છે. એ પ્રતિઓ ખંભાત અને જેસલમેર જ્ઞાનભંડારની હતી. આ પ્રતિઓન મેં ખાસ કોઈ સંકેત કે તેની સંજ્ઞા રાખી નથી. પણ જે પાઠ એક પ્રતિમાં હોય તેને પ્રસ્ત્ર કે પ્રત્યુત્તરે થી જણાવેલ છે અને જે પાઠ ઘણી પ્રતોમાં હોય ત્યાં ત્યારેq એમ પાઠભેદ સાથે જણાવ્યું છે. ઉપરોક્ત બધી જ પ્રતિઓ તાડપત્રીય પ્રતિઓ છે અને તે તેરમા અને ચૌદમા સૈકામાં લખાયેલી છે. અર્થાત મેં મારા સંશોધન માટે પ્રાચીન પ્રતિઓ કામમાં લીધી છે. નિયુક્તિ અને શૂર્ણિની ભાષા ઉપર જેમ કલ્પસૂત્ર માટે કહેવામાં આવ્યું છે, તેમ નિર્યુક્તિચૂર્ણિની જે પ્રાચીન પ્રતિઓ મારા સામે છે, તેમાં ભાષાપ્રયોગોનું વૈવિધ્ય ઘણું છે. આ ભાષાવૈવિધ્ય અને તેના મૌલિક સ્વરૂપને વીસરી જવાને કારણે આજની જેમ પ્રાચીન કાળના સંશોધકોએ પણ ગ્રંથમાં ઘણું ઘણું ગોટાળા કરી નાખ્યા છે. આ ગોટાળાઓને અનુભવ પ્રાચીન પ્રતિએ ઉપરથી ગ્રંથનું સંશોધન કરનારને બહુ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૦} જ્ઞાનાંજલિ સારી રીતે હોય છે. આવા પાઠોનાં ઢગલાબંધ ઉદાહરણ આપી શકાય તેમ છે. તે છતાં હું અહીં માત્ર પ્રસ્તુત કલ્પચૂર્ણિમાંથી એક જ ઉદાહરણ આપું છું, જે ઉપરથી વિદ્વાનોને ખ્યાલ આવશે કે આવા પાઠોના સંશોધકોને શાબ્દિક શુદ્ધિ સિવાય અર્થસંગતિ વિષે કશુંય ધ્યાન નથી હોતું. પ્રસ્તુત કલ્પસૂત્રની ચૂર્ણિમાં (પૃ. ૯૪માં) માં ઉતિક્ઝિર્સે ઉત આ શુદ્ધ પાઠ લેખકોના લિપિદોષથી માં grfકન તિ પાઠ બની ગયો અને ઘણું પ્રતિઓમાં આ પાઠ મળે પણ છે. આ પાઠ કઈ ભાગ્યવાને સુધારવા પ્રયત્ન કર્યો અને તેને બદલે તેમણે મોણ તિબ્બર તિ પાઠ કર્યો, જેની અર્થદષ્ટિએ સંગતિ કશી જ નથી. ખરી રીતે મr giffકગલ્સ ઉત (સં. મા પનઘણન તિ) એનો અર્થ “નિગોદ અથવા ફૂગ ન વળે” એ છે. આવા અને આથીયે લિપિદોષ આદિના મોટા ગોટાળાઓ ચૂર્ણિગ્રંથોમાં ઘણું જ થયા છે. અને આ બધા ગોટાળાઓ આજના મુકિત ચૂર્ણપ્રથામાં આપણને જેમના તેમ જોવા મળે છે. અહીં પ્રસંગોપાત્ત જૈન મુનિવરોની સેવામાં સવિનય પ્રાર્થના છે કે, જૈન આગમો અને તે ઉપરના નિર્યુક્તિ-ભાગ્ય-ચૂર્ણિ આદિ વ્યાખ્યાગ્રથનું વાસ્તવિક અધ્યયન અને સંશોધન કરવા ઈચ્છનારે પ્રાકૃતાદિ ભાષાના ગંભીર જ્ઞાન માટે શ્રમ લેવો જોઈએ. આ જ્ઞાન માટે માત્ર ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યકૃત પ્રાકૃત વ્યાકરણ જ બસ નથી. પ્રાકૃત ભાષાના અગાધ સ્વરૂપને જોતાં આચાર્ય શ્રી હેમચંદ્રકૃત પ્રાકૃત વ્યાકરણ એ તો પ્રાકૃતભાષાની બાળપોથી જ બની જાય છે. એટલે આ માટે નિર્યુક્તિ-ભાગ્યચૂર્ણિ આદિ ગ્રંથોનું ભાષાજ્ઞાનના વિવેક અને પૃથક્કરણપૂર્વક અધ્યયન કરવું અતિ આવશ્યક છે. આ અધ્યયનને પરિણામે ભગવાન શ્રી હેમચંદ્રસૂરિના ઉપર બાળપોથીરૂપે ઓળખાવેલા પ્રાકૃત વ્યાકરણમાં કેટલાં અગાધતા અને ગાંભીર્ય ભર્યા છે અને એ વ્યાકરણનું સર્વાગી સ્વરૂપ ઘડવા માટે તેમણે કેટલું અગવાહન અને શ્રમ કર્યો છે, તેને આપણને ખ્યાલ આવી શકે છે. પ્રાચીન પ્રાકૃત વ્યાકરણમાં જે પ્રયોગો અને સૂત્રો નહોતાં એ આચાર્ય શ્રી હેમચંદ્રના વ્યાકરણમાં ક્યાંથી આવ્યાં? તેમ જ એ ભાષા ઉપર લેખકોના લિપિદોષ, ભાષાઓનાં વિમિશ્રણ વગેરેની શી શી અસર થઈ છે અને તેનો વિવેક કેટલી ધીરજથી શ્રી હેમચંદ્રાચાર્યો કર્યો છે?—તેને સાચો જવાબ જૈન આગમ અને તે ઉપરના વ્યાખ્યાગ્રંથ આદિના અધ્યયનથી જ આપી શકાય તેમ છે. આચાર્ય શ્રી હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણની રચના બાદ વિશ્વનાં બધાં જ પ્રાચીન પ્રાકૃત વ્યાકરણ ગૌણ બની ગયાં છે, તેનું કારણ એમના વ્યાકરણની સર્વદેશીયતા અને સંગપૂર્ણતા છે. આ ઉપરાંત, જૈન આગમના અધ્યયન અને સંશોધન માટે જેટલી ભાષાજ્ઞાનની આવશ્યકતા છે, તેટલી જ જરૂરિયાત ઉત્તરોત્તર લેખકદેષાદિને કારણે અશુદ્ધિના ભંડારરૂપ બની ગયેલા જૈન આગમ રના નિયંક્તિ-ભાષ્ય આદિ વ્યાખ્યાગ્રંથના અધ્યયન આદિ માટે પ્રાચીન ગ્રંથસ્થ લિપિ અને તેમાંથી લેખકોએ ઉપજાવી કાઢેલા ભ્રામક પાઠ કે વિવિધ પ્રકારના લિપિષોના જ્ઞાનની પણ છે. આ લિપિની મૌલિકતા અને લેખકે એ કરેલી વિકૃતિઓનું ભાન જેટલું વિશેષ એટલી જ ગ્રંથસંશોધનમાં સરળતા રહે છે. આ સાથે પ્રાચીન ગ્રંથોમાં જ્યાં સંખ્યાનો નિર્દેશ કરવામાં અાવતા કે ભાંગાઓ અથવા ભંગાળ વગેરેની સંખ્યા આદિ દેખાડવામાં આવતાં ત્યાં તેમને અક્ષરાંકમાં દેખાડતા. એટલે એ અક્ષરકેનું જ્ઞાન પણ એટલું જ આવશ્યક છે. વિષયાંતર થઈને આટલું જણાવ્યા પછી હું મૂળ વિષય તરફ આવું છું. ઉપર જણાવેલા ભ્રામક છે કે લિપિમેદજનિત વિકત અશુદ્ધ પાઠેના પાઠાભેદોને માટે ? કેટલેક ઠેકાણે તેવા વિવિધ પાઠ કે જેની અર્થસંગતિ કઈ રીતે થઈ શકતી હોય, તેવા પાઠો આપ્યા Page #12 -------------------------------------------------------------------------- ________________ કહપસૂત્ર [121 પણ છે. જુઓ ચૂર્ણિ, પત્ર 90, ટિ. 2. આ ઠેકાણે પટ્ટટ્ય . પાવકૃત્તિક ઇમક્રિાં હું, શુગૃત્તિજ મન્નથું સં. પ્રવાતથ આ ત્રણ પાઠભેદો અપાયા છે. એ જ રીતે યોગ્ય લાગ્યું છે ત્યાં તેવા પાઠભેદને સંગ્રહ કરવામાં આવ્યો છે. કેટલીક વાર પ્રાકૃત ભાષાભેદજનિત હજારો પ્રકારના પાઠો પૈકી કોઈ કઈ પાઠભેદે નેપ્યા છે; બાકી મોટે ભાગે જતા કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે णउइं णतुई णउति णतुर्ति, उउबद्धिता उडुबद्धिता, ओवद्धिता, पुण्णिमाते पुष्णिमाए पोणिमाते, નોવા નોઝ તોય તત, નોવા મોન મોર મોય મોત ઇત્યાદિ. આવા સ્વરવિકાર, વ્યંજનવિકાર, પ્રત્યયવિકાર વગેરેને લગતા અનેકવિધ પાઠ પૈકી કવચિત કવચિત પાઠભેદ આપ્યા છે; બાકી મોટે ભાગે એવા પાઠોને જતા કરવામાં આવ્યા છે. ટિપ્પનકકાર આચાર્ય શ્રી પૃથ્વીચંદ્રસૂરિ મહારાજ છે. તેમના સમયાદિ વિષે હાલ તુરતમાં કશું કહેવાની મારી તૈયારી નથી. એટલે માત્ર તેમને વિષે એટલું કહું છું કે તેઓ ચૌદમા સૈકામાં વિદ્યમાન હેવાનો સંભવ છે. દિપકકારે ટિપનકની રચના કરવામાં ચૂર્ણિકારનું અનુગામિપણું સાધ્યું છે. ચૂર્ણિકાર અને ટિપ્પનકકારે આખા કલ્પસૂત્ર ઉપર શબ્દશઃ વ્યાખ્યા નથી કરી એટલે તેમના સામે કલ્પસૂત્રની વાચના કેવી હશે એ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. તેમ છતાં તેમની વ્યાખ્યાઓમાં જે કેટલાંક બીજો છે તે ઉપરથી જે પૃથક્કરણ થઈ શકે તે મેં આ પ્રસ્તાવનામાં જણાવ્યું છે. અંતમાં પ્રસ્તુત કલ્પસૂત્રનું જે રૂપ ઘડાવું જોઈએ તેમાં મારી નજરે કેટલીક ઊણપ રહી છે, પણ તેમાં મારી જેસલમેરના જ્ઞાનભંડાર વગેરેની પ્રવૃત્તિ કારણ છે. તે છતાં પ્રતિ કલ્પસૂત્રનું સંખ્યાબંધ પ્રાચીન પ્રતિઓને આધારે જે પ્રામાણિક રૂપ ઘડાયું છે તે એકંદર ઠીક જ ઘડાયું છે. આ કાર્યમાં છવાસ્થભાવજનિત અનેકાનેક ખલનાઓ થવાનો સંભવ સહજ છે, તેને વિદ્વાને ક્ષમાની નજરે જુએ અને યોગ્ય સંશોધન કરે એ અભ્યર્થના છે. (“કલ્પસૂત્ર' સંપાદન, સને 1952)