________________
૧૪ ]
જ્ઞાનાંજલિ
સૂચક તરીકે 6, 7 કે , I અક્ષર વાપરવામાં આવ્યા છે. તાડપત્રીય પ્રતિમાં એક બાજુ આ અક્ષરાંકા દ્વારા જ પત્રાંક સૂચવવામાં આવે છે. જેમને આ અક્ષરાંકાનું નાન નથી હોતું તે આવા અક્ષરાંકાને ગ્રંથમાંના ચાલુ પાઠના અક્ષર તરીકે માની લેવા કે અસંગતિ કરવા પ્રયત્ન કરે છે અથવા એ અક્ષરાંતે નકામા સમજી કાઢી નાખે છે. આ અક્ષરાંકનુ જ્ઞાન પાછલા જમાનામાં વીસરાઈ જવાને લીધે ગ્રંથે!માં ઘણા ગોટાળા થયા છે અને પ્રતિએનાં પાનાં અસ્તવ્યસ્ત રીતે લખાઈ ગયાં છે, જેની માડી અસર આપણે પૂજ્યપાદ આગમાહારક આચાર્યં ભગવાન શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજના અનુયાગઢારસૃષ્ટિ આદિના સપાદન અને સ ંશોધનમાં જેઈ શકીએ છીએ. પૂજ્યપાદશ્રી સમક્ષ આદર્શ અસ્તવ્યરત આવ્યા અને તેઓ વધારે પ્રત્યુતરા મેળવવાની આવશ્યકતા નહાતી ગણતા, એટલે ઉપરે!ક્ત અસરનું પ્રતિબિંબ તેમના સંપાદનમાં આવી જ જાય, એમાં શંકાને સ્થાન જ ન હોય. આ તેા થઈ સક્ષિપ્ત પાઠાની વાત. હવે આપણે એવડાયેલા પાઠા વિષે જોઈ એ— કૅલ્પસૂત્રમાં આ સૂત્રપતિ હાવાને લીધે સ્થાને સ્થાને કેટલીક વાર પાઠેને એવડા ઉચ્ચાર કરવાનેા હાય છે; આવે સ્થળે તેને કેટલીક વાર ટૂંકાવવામાં આવે છે. આ ટૂંકાવવાને! ક્રમ કાઈ પણ પ્રતિમાં આદિથી અંત સુધી એકધારે નથી; જેમ કે વામં નાણુ બને, વામં નામ્બુ' વિજ્ઞા આ પાને કોઈ પ્રતિમાં વામ ગાણુ ચેર, વત્તા આમ લખેલા હોય છે, તેા કોઈ પ્રતિમાં વામ નાળુ લવે, ર્ સા એમ લખેલા છે, જ્યારે કોઈ પ્રતિમાં વામં બધું ધૈર્, જ્ઞવિત્તા એમ લખેલુ' છે. મે' પ્રથમથી જ જણાવી દીધુ છે કે મારા સપાદનમાં એક પ્રતિને મુખ્ય તરીકે સ્વીકારીને હુ ચાલ્યેા , એટલે હું આશા રાખું છું કે મારા સપાદન દ્વારા આ બધી વિવિધતા સહેજે જ વિદ્વાનેાના ખ્યાલમાં આવી જશે. અને એથી આવા વિવિધ અને વિચિત્ર પાાભેદને મે' જતા કર્યા છે.
કલ્પસૂત્ર શું છે?
· પ્રસ્તુત કલ્પસૂત્ર, એ કોઈ સ્વતંત્ર સૂત્ર છે કે કાઈ સૂત્રને અવાન્તર વિભાગ છે? ’—એ વિષે શ્વેતાંબર જૈન શ્રીસંધમાં—જેમાં સ્થાનકવાસી અને તેરાપથી શ્રીસંધને પણ સમાવેશ થાય છે— ભિન્ન ભિન્ન પ્રકારની માન્યતા ચાલુ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંધ.જેમાં દરેકેદરેક ગા સમાવેશ થાય છે—–એકીઅવાજે એમ કહે છે અને માને છે કે, કલ્પસૂત્ર એ કોઇ સ્વતંત્ર ગ્રંથ નથી, નવીન ગ્રંથ નથી, પરંતુ દશાશ્રુતસ્ક ંધ નામના છેદઆગમને આઠમા અધ્યયન તરીકેનો એક મૌલિક અને પ્રાચીનતમ વિભાગ છે, અને તેના પ્રણેતા ચતુર્થાંશપૂર્વવિદ્ સ્થવિર આય ભદ્રષાહુસ્વામી છે; જ્યારે સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંધે, દશાશ્રુતસ્કંધસ્ત્રની કેટલીક પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાં પ્રસ્તુત આર્ડના અધ્યયનરૂપ કેપસૂત્રની અતિસહિત વાચનાને જોઈને, એમ માની લે છે કે, ચાલુ અતિવિસ્તૃત કલ્પસૂત્ર એ એક નવુ સૂત્ર છે. આ બન્નેય માન્યતા અંગે પ્રામાણિક અને સ્પષ્ટ સમાધાન અને ઉત્તર મેળવવાના સબળ સાધન તરીકે આપણા સામે દશાશ્રુતસ્કંધવની નિયુક્તિ અને એ સૂત્ર ઉપરની ચૂર્ણિ, કે જે નિયુક્તિત્રંથને આવરીને રચાયેલી છે, એ મે છે. આ નિયુક્તિ અને ચૂર્ણિ એ બન્નેય કલ્પસૂત્ર ઉપરના વ્યાખ્યાગ્રંથ છે. નિયુક્તિ ગાથારૂપે-પદ્યરૂપે પ્રાકૃત વ્યાખ્યાગ્રંથ છે. નિયુક્તિ કે જે સ્થવિર આ ભદ્રબાહુસ્વામી વિરચિત છે, અને ચૂર્ણિકે જેના પ્રણેતા કોણ? ——એ હજુ સુધી જાણવામાં નથી આવ્યું; તે છતાં આ બન્નેય વ્યાખ્યાત્રથા એછામાં ઓછું સાળસા વર્ષ પૂર્વેની રચનાઓ છે, એમાં લેશ પણ શકાને અવકાશ નથી. કલ્પસૂત્ર ઉપરના આ બન્નેય વ્યાખ્યાત્રથા કે જે વ્યાખ્યાત્રથા મેં પ્રસ્તુત કલ્પસૂત્ર સાથે સ`શેાધન કરીને સંપાદિત કર્યા છે, તેનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org