Book Title: Kacchi Bhasha ma Juna kavio Aachalgacchiya Munivaro Nityalabhji Jayharshji Author(s): Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 1
________________ છે કચ્છી ભાષામાં પણ જૂનામાં જૂના કવિ અચલગચ્છના જૈન મુનિવરે શ્રી નિત્યલાભજી અને શ્રી જયહર્ષજી g ક આ બંને મુનિઓનાં પ્રભુભક્તિનાં કાવ્યો પ્રભુની પ્રીતિ દર્શાવનારાં કચ્છી ભાષામાં મળે છે, તેનું ઐતિહાસિક મૂલ્ય ઘણું છે. જયહર્ષજી પણ અચલગચ્છના જ સાધુસમુદાયના હતા. આ બંને મુનિઓ મેકણ દાદાની પૂર્વે થઈ ગયેલ છે. સરખી ભાષા પરથી બને કૃતિઓ ગુરુ-શિષ્યની અથવા એક જ કર્તાની ભાસે છે. | ગુજરાતી ભાષાનું પ્રથમ વ્યાકરણ બનાવનાર જેમ કુલમંડન ગણિ હતા, અર્થાત્ જૈનાચાર્ય ગુજરાતના પ્રથમ વ્યાકરણ-લેખક હતા. ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતા હતા એ માન્યતા પણ પ્રમાણથી અપુષ્ટ છે. જૈનાચાર્યોએ બનાવેલ રાસનાં કાવ્ય નરસિંહ મહેતાની પૂર્વે રચાયેલાં થોકબંધ મળે છે. ગુજરાતી ભાષા જેવો જ ઇતિહાસ કચ્છી ભાષામાં પણ જણાય છે. કારણુ, મેકણ દાદાની પૂર્વે થઈ ગયેલા કવિઓની કૃતિઓ કવિના નામ સાથેની બહુ વિરલ કહેવાય તેવી છે. હવે આપણે એ બે કૃતિઓને જોઈએ. - પાશ્વજિન સ્તવન [ કચ્છી ભાષામાં] સુઘડ પાસ પ્રભુ રે, દરિસણ વેલડેની જિજ; દરિસણ તે લાખ ટન, લાખ ટન, લાખ ટકાનજો રે. કામણગારા તેજા નેણ, સુઘડ પાસ પ્રભુ રે, દરિસણ વેલડોની દિજજ. સાંઈ અસાંજે તું અંઇ, તું અંઈ, તું અંયે રે. દરિસણ૦ ૧ મિહૂડા લગેતા તેજા વેણ. સુઘડ પાસ અધ થકી અસી આવિયા, આવિયા, આવિયા રે; સફલ જનમ થેયે અજ. સુઘડ પાસ દરિસણ મહેર કર જજજી મેં મથે, મેં મથે, મેં મથે રે, બાંહ ગ્રહેજી લજજ. સુઘડ પાસ દરિસણ૦ ૨ , , ગ્રાઆર્ય કયાામસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5