Book Title: Kaccha na Rajkavi Kanakkushalji Author(s): Dulerai Karani Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 4
________________ કચ્છના રાજકવિ થતિશ્રી કનકકુશળજી ઃ ૧૨૭ વડા ઘૂઘરા, નપરાં નાદ બાજે, ઘણું દુંદુભિ, વાદળાં શબ્દ ગાજે; રહે પાય રમલ, તાલે સુરાજે, | ભજ્યાથી ભવાની સકલ દુ:ખ ભાજે. ૨ ભલી પીંડીયું, ઊપમા તીરભથ્થી, બિહુ જંઘ રંભા, બણી સુંડ હથ્થી; નિતંબા પ્રલંબા, રચ્યા ચક રસ્થી, વસે હોય મેં, જીવ જયો વીસ હથ્થી. ૩ લખી લંક સૂરાં તણી, સંક આડી, વણાવી સુકેસી, મુકેસીય વાડી; લહેંગા મુરંગા તણી, લાલ નાડી, મહંમાય મોજ, ધર્યા આપ આડી ! - ૪ વળી મેખલા, લકવાળી વિશાળી, સુહાલી, રૂપાલી, સુકાલી, રસાલી; કસી હતી કે રંગ કાલી, ભજે શ્રી ભવાની, ભુજા વસવાલી ભુજા વીસ મેં ચૂડ શ્રોવની ભાળી, બણી અંગુલી, વીંટીયાં નંગવાળી; ઉદ અંબ, નક્ષત્ર આભ મહા માય માતુ, ભજે જ્યોતવાળી. ૬ સજોતી ગળે શોભતી, મોતી માળા, વણી કંઠ કંઠી, ત્રિરેખા વિશાળા; રચી અંબે અંબા, સુઠોડીર રસાલા, વખાણું પ્રમાણી, મહેમાય બાલા. ૭ રંગ્યા ઓ તંબોલ, બિંબ સુરંગા, ઝગે જોત દંતાન, બાહીર નંગ, ભણે છભર્યું, ચાર વેદા અભંગા, ઉમા ઇસરાણી, વખાણી ઉતંગ. કહ્યા હેમ પાત્રા, જસા દો કપોલા, ઝળક નથે, નાક મોતી ઝકોલા, ચખે રંગ રાતી, સુહાતી કચોલા, ભવાં આંખ મોહે, ભવન્નાથ ભોળા. ૯ ૧ સુવર્ણ. ૨ હડપચી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6