Book Title: Jivan Mangalya Author(s): Chitrabhanu Publisher: Navbharat Sahitya Mandir AhmedabadPage 12
________________ ૧. આજના યુગમાં ન દર્શનમાં કોઈ વાત એકાંતે ( ૧૦ કહેવામાં નથી આવી. આજે કેટલાક $ લોકો જીવનને એકલક્ષી બનાવી માત્ર ક્રિયા છે કે ધ્યાન પર જ મહત્ત્વ આપે તો તે કેમ 2 ચાલે ? કારણ કે સ્યાદ્વાદ-અનેકાન્તની છે. દષ્ટિએ કોઈ એકને આપણું મધ્યબિંદુ જ બનાવવા છતાં જીવન વિષેની અનેકવિધ છે બાબતોનો પણ આપણે સાપેક્ષ ખ્યાલ 8. રાખવો પડશે. આજનો યુગ એક રીતે જ્ઞાનનો યુગ છે. વ્યાવહારિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષણ • એ બંને વચ્ચેના ભેદ તેમ જ જીવનમાં એ છે. બંનેનું શું સ્થાન છે, તે આપણે સમજી લેવું આ પડશે. વ્યાવહારિક શિક્ષણની જરૂરિયાત છે તેમ જ ઉપયોગિતા તો આજે જીવનમાં દરેક ક્ષેત્રે જોવામાં આવે છે. દિવસે દિવસે વધતી જતી અનેક યુનિવર્સિટીઓ તેમ જ $ કૉલેજમાં અભ્યાસ કરી વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવે છે, એ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે કયો માણસ કયા જીવન-માંગલ્ય * ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 314