Book Title: Jintattva Granth 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
JINATATTVA : VOLUME I (Parts I to V) (A Collection of articles on Jain subjects) by DR. RAMANLAL C. SHAH Published by - SHREE MUMBAIJAIN YUVAK SANGH 33, Mohamadi Minar, 14th Khetwadi, Mumbai--100) 004. INDIA)
Price : RS. 300-00
મૂલ્ય : ૩૦૦-૦૦ પ્રથમ આવૃત્તિ : ઓકટોબર, ૨૦૦૨ બીજી આવૃત્તિ : જુલાઈ, ૨૦૦૭ NO COPYRIGHT
પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહમદી મીનાર, ખેતીવાડી. મુંબઈ , , 1), મુખ્ય વિક્રેતા નવભારત સાહિત્ય મંદિર પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ 400 002 ગાંધી રોડ, અમદાવાદ. ૩૮૦ ૦૦૧ મુદ્રક : ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
કૉપીરાઈટનું વિસર્જન મારા પ્રગટ થયેલ પર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન, પુનઃપ્રકાશન ઇત્યાદિ માટેના કોઈ પણ પ્રકારના કૉપીરાઇટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કોઈ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કૉપીરાઇટ આપેલા હોય તો તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારા કોઈ પણ લખાણ માટે કૉપીરાઈટ રહેશે નહિ. મુંબઈ
રમણલાલ ચી. શાહ
તા. ૧-૧-૧૯૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 516