Book Title: Jinendra Stuti Garbhit Padavali
Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad
View full book text
________________
સખી ચે તે ચિત્ત વિચારી રે, વિર રૂપ હદે માંહા ધારીરે; મતિ નિત્ય રાખી વળી સારી, સહેલિ૦ ૪ રાખી પાંચમે પડપંચ ટાળી રે, ભલી મુરતી ભગવંતી ભાળીરે; વળી સ્નેહથી શિયળ પાળી, સાહેલિયો ૫ સખી છડું માહાવિર છે સારારે, ફુલ-હારતણું ધરનારારે, વળી સુખને એ કરનારા, સાહેલિ. ૬ રાખી સાતમે જશોદા નાથ રે, નમો નિત્યે જોડી બે હાથ રે; સારી *શિવવધુ છે જેની સાથ, સાહેલિઓ છે સખી આઠમે અંતરયામી રે. કશી દીસે નહી જેમાં ખામીરે; એવા વિરછનાં દરશન પામી. સાહેલિ. ૮ સખી નોયે તે ધરીને હાલ: કરી દરશનને થઇ ન્યાલ. માટે દરશન કરો હાલ હાલ સાહેલિયો) ૯ શખી દશમે તે દેવ દયાળરે, વળી જીવ દયા પ્રતિપાળીરે; ખરેખાત છે વિર કૃપાળ, શાહેલિ૦ ૧૦ શખિ એકાદશિ ઉપવાસરે, કરીને ભજવા અવિનાશરે; * મુક્તિ

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41