Book Title: Jinendra Stuti Garbhit Padavali
Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ ( ૧૭ ) ચૈતર શુદ્ર તેરા દીન જન્મ્યાન, દાશત ચાલીસ આહરે, પાર્શ્વનાથના સવત જાણેાને, મેલા તે જયજયકાર. હરખ′ છપન્નાદિક કુંવરી ત્યાં આવીને, કરે પ્રભુનુ સુચી કમેરે; નદીધરદ્વીપ મહી, ઇંદ્રે મળીને, ભણાવે સનાત્ર ધર્મ. હરખ૭ ઇંદ્રો મળી કુંવર ઘેર લાવ્યાને, મુક્યા ત્રિસલાની પારે; ત્રિસા માતા આનં ભરી જીવને, માને પ્રભુના ઉપકાર હરખ ના માએરે ૮ જયજયકાર નગરીમાં થાએને, ઘેર ઘેર તારણુ બંધાયરે; જોશી બ્રાહ્મણ વળી સગાંવહાલાંને શીરાવેા બહુ અપાય. હરખ ન માગેરે. ૯ કંકુના થાપા ઘેર ઘેર દીધાને; માતીના ચાક પુરાયરે; દેવ દુભિનાં વાજાં સાંભળવાને, ટોળે ટાળાં જોવા જાય; હરખ ના માએરે. ૧૦ સાત રૂપેન વળી રત્ને જડેલને, પાણ જોઇ મકલારે; ઝુલે મહાવીર કુવર પાણી અને, ઈંદ્ર ઈંદ્રાણિ હાલા ગાય; હરખ ના માગેરે. ૧૧ (રેશમ) દારીએ ધુધરી છુમ છુમ વાજેતે, પારણું માતા ગાયરે ચંદ્ર ઇંદ્રાણી વળી નગરીના લેકે, સાંભળી ખુશ ખનીજાય, હરખ ના માએરે, ૧૨ પાઢયા પાણીએ વીર કુંવને, પાંચે મિત્ર હાવેરે; વૈભવ ઘેર જાત જાતીના ફ્રીધા તે, જોઇ માતા સુખ પાવે; હરખ ના માગેરે. ૧૩ દેશ દેશાંતર પારણાં ગાત્રેન; આવ નવરગ થાએ; નરનારી મળી પુજા ચાવેને; જૈન ધરમ વરતાય; હરખ૰૧૪ તાલ, સદ્દગ, વાજીંત્ર, વેણાં ડ, વાગેને ગાયે નરનારરે.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41